જ્યારે અર્જુન અને મલાઈકાએ એકબીજા પર જાહેરમાં વરસાવ્યો પ્રેમ

Published: Aug 19, 2019, 12:53 IST | મુંબઈ

અર્જુન અને મલાઈકાનો એક બીજા પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. હાલમાં જ બંનેએ એકબીજાની તસવીરો પર પ્રેમ વરસાવ્યો છે.

અર્જુન અને મલાઈકા
અર્જુન અને મલાઈકા

આવું પહેલી વાર નથી કે, જ્યારે બંનેએ એકબીજા પર સરેઆમ પ્રેમ વ્યક્ત કરતા હોય, આ પહેલા પણ બંને એકબીજા પ્રત્યે પોતાની ભાવનાઓ જાહેર કરી ચુક્યા છે. અભિનેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એ રવિવારે પોતાના પ્રેમની ઝલક રજૂ કરતા એકબીજાના એકદમ પ્રેમભરી તસવીરો ક્લિક કરી અને પોતાના પ્રશંસકો સાથે શેર કરી. અર્જુને ઈન્સ્ટા પર પોતાની તસવીર શેર  કરી છે. જેમાં તે મુસ્કુરાઈ રહ્યા છે.

 
 
 
View this post on Instagram

When she caught me smiling...

A post shared by Arjun Kapoor (@arjunkapoor) onAug 17, 2019 at 11:41pm PDT


પોતાની તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, જ્યારે તેણે મને હસતો જોઈ લીધો. આ તસવીર પર મલાઈકાએ મજાક કરતા કહ્યું કે, ખૂબ જ પ્રતિભાશાળી ફોટોગ્રાફર, માનવું પડશે.

બાદમાં મલાઈકાએ પણ પોતાના પાલતુ શ્વાન સાથે પોતાની એક બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શેર કરી છે, જેના કેપ્શનમાં તેણે લખ્યું હેપ્પી સન્ડે. જેના પર અર્જુને લખ્યું કે, ફોટોગ્રાફર પાસે ફોટો ક્લિક કરવાનો ગુણ છે.

 
 
 
View this post on Instagram

Happyyyyy sundayyyyyy....../ ♥️♥️♥️

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) onAug 17, 2019 at 11:34pm PDT


આવી પહેલીવાર નથી કે બંનેએ પોતાનો પ્રેમ જાહેરમાં દર્શાવ્યો હતો, આ પહેલા પણ આવી તસવીરો અને કમેન્ટ્સ સામે આવી ચુકી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK