Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બેસ્ટફ્રેન્ડ મોના સિંહ અને એકતા કપૂરના સંબંધોમાં આવી ખટાશ?

બેસ્ટફ્રેન્ડ મોના સિંહ અને એકતા કપૂરના સંબંધોમાં આવી ખટાશ?

20 August, 2019 12:24 PM IST | મુંબઈ

બેસ્ટફ્રેન્ડ મોના સિંહ અને એકતા કપૂરના સંબંધોમાં આવી ખટાશ?

એકતા અને મોનાના સંબંધોમાં આવી ખટાશ?

એકતા અને મોનાના સંબંધોમાં આવી ખટાશ?


ટીવીની ડેઈલી સોપ ક્વીન એકતા કપૂર હાલ સમાચારોમાં છે. જેનું કારણ છે તેનો અને મોના સિંહ વચ્ચને ઝઘડો. જણાવવામાં આવી રહ્યું છે કે એકતા કપૂર અને અભિનેત્રી મોના સિંહ વચ્ચે એવી બોલાચાલી થઈ ગઈ કે 16 ઑગસ્ટે રિલીઝ થયેલી અલ્ટ બાલાજીની વેબ સીરિઝ મોમઃ મિશન ઓવર માર્સના લૉન્ચમાંથી પણ તે ગાયબ રહી. આ સીરિઝને એકતા કપૂરે ડાયરેક્ટ કરી છે. આ ઉડતી ઉડતી ખબરો સામે આવ્યા બાદ એકતા કપૂરે પોતાના ઑફીશિયલ અકાઉન્ટથી એક તીખી પોસ્ટ શેર કરી છે.




સ્પોટબૉયના એક રિપોર્ટ અનુસાર એકતા કપૂર સાથે બોલાચાલી થયા બાદ મોના વેબ સીરિઝના લૉન્ચમાં ન પહોંચી. બંને વચ્ચે મામલો એટલો વધી ગયો કે બંનેએ એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધા. તમને જણાવી દઈએ કે આ બંને એક સમયે બેસ્ટ ફ્રેન્ડ હતા અને ઘણીવાર  સાથે નજર આવતા હતા.



મોના સિંહ આ મામલે એટલી ગંભીર છે કે તેણે પોતાની વેબ સીરિઝ મોમઃ મિશન ઓવર માર્સનું ટ્રેલર સુધી શેર નથી કર્યું. મોના અને એકતાએ હજી સુધી આ મામલે કોઈ નિવેદન નથી આવ્યું. પરંતુ એકતાની પોસ્ટ જોઈને લાગે છે કે તે વધુ દિવસો સુધી ચુપ નહીં રહે.


 
 
 
View this post on Instagram

Happy birthday Jeetu uncle may u always have that shining smile. Thank u @shobha9168 for such a lovely evening

A post shared by Mona Singh (@monajsingh) onApr 5, 2019 at 11:14pm PDT

આ પણ જુઓઃ Esha Kansara:જુઓ બર્થ ડે ગર્લના મનમોહક અંદાજ

એકતા કપૂરે MOM:Mission Over Mars, 16 ઑગસ્ટે અલ્ટ બાલાજી પર રીલિઝ થઈ ચુકી છે. જેમાં મોના સિંહ, સાક્ષી તન્વર, નિધી સિંહ અને પલૌમી સિંહ મુખ્ય ભૂમિકામાં છે.

Whatsapp-channel Whatsapp-channel

20 August, 2019 12:24 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK