Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તૈયાર હતી વર્લ્ડ કપમાં જવા માટે, BCCIએ મનાઈ કરતા અહીં જોવા મળી અનુષ્કા

તૈયાર હતી વર્લ્ડ કપમાં જવા માટે, BCCIએ મનાઈ કરતા અહીં જોવા મળી અનુષ્કા

09 June, 2019 06:02 PM IST | મુંબઈ

તૈયાર હતી વર્લ્ડ કપમાં જવા માટે, BCCIએ મનાઈ કરતા અહીં જોવા મળી અનુષ્કા

પતિની સાથે નથી રહી શકતી અનુષ્કા!(તસવીર સૌજન્યઃ અનુષ્કા શર્મા ઈન્સ્ટાગ્રામ)

પતિની સાથે નથી રહી શકતી અનુષ્કા!(તસવીર સૌજન્યઃ અનુષ્કા શર્મા ઈન્સ્ટાગ્રામ)


બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માને હાલ પતિનો વિરહ સહન કરવો પડી રહ્યો છે. કારણ કે વિરાટ કોહલી હાલ વર્લ્ડ કપ રમી રહ્યો છે. અને અનુષ્કા તેની સાથે જઈ શકે તેમ નથી. કારણ કે બીસીસીઆઈએ વર્લ્ડ કપના પહેલા 20 દિવસ દરમિયાન કોઈ પણ ખેલાડીના પત્ની કે પરિવારજનોને ટીમ સાથે રહેવાની મનાઈ કરી છે. જેના કારણે અનુષ્કા પતિ સાથે નથી રહી શકતી અને મુંબઈમાં પોતાનો સમય પસાર કરી રહી છે.

મોટભાગે, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સાથે તેમની પત્નીઓ, ગર્લફ્રેન્ડ અને પરિવાર પણ ટ્રાવેલ કરે છે. પરંતુ આ વખતે BCCIએ ખેલાડીઓને એમ કરવાની મનાઈ કરી દીધી હતી અને સાથે જ કહ્યું હતું કે ટૂર્નામેન્ટના પહેલા 20 દિવસ કોઈ પણ ખેલાડીને તેના પરિવાર સાથે નહીં રહેવા દેવામાં આવે.

BCCIના આ નિર્ણયના કારણે અનુષ્કા વિરાટ સાથે નથી જઈ શકે. અને એટલે જ તે મુંબઈમાં છે. જ્યાં તે એક સ્ટુડિયોની બહાર જોવા મળી.

આ પણ વાંચોઃ EXCLUSIVE:ICCના વિરોધ છતાંય 'બલિદાન બેજ' સાથે રમી શકે છે ધોની



અનુષ્કા શર્મા છેલ્લે શાહરૂખ ખાનની સાથે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. જે ફ્લોપ રહી હતી. આ બાદ અનુષ્કાએ કોઈ પણ ફિલ્મ માટે હા નથી પાડી.


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2019 06:02 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK