બીચ પર સ્વિમ સૂટમાં દેખાઈ અનુષ્કા શર્મા, વિરાટે કહ્યું...

Published: Aug 19, 2019, 11:05 IST | મુંબઈ

બોલીવુડની એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલ ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર પોતાની હાજરી દર્શાવતી રહે છે. કિંગ ખાન શાહરુખ ખાન સાથે રબને બના દી જોડીથી ડેબ્યુ કરનાર અનુષ્કા શર્માની ગણન આજે બોલીવુડની ટોચની હિરોઈન્સમાં થાય છે.

બોલીવુડની એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલ ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર પોતાની હાજરી દર્શાવતી રહે છે. કિંગ ખાન શાહરુખ ખાન સાથે રબને બના દી જોડીથી ડેબ્યુ કરનાર અનુષ્કા શર્માની ગણના આજે બોલીવુડની ટોચની હિરોઈન્સમાં થાય છે. સ્થિતિ એવી છે કે જો અનુષ્કા થોડાક સમય માટે ફિલ્મો ન કરે તો પણ તેના ફેન ફોલોઈંગમાં કોઈ ફરક પડતો નથી. અનુષ્કા શર્માના ફોટોઝ અને વીડિયોઝ કૂબ જ વાઈરલ થઈ જાય છે.

 
 
 
View this post on Instagram

Sun kissed & blessed 🧡⛱️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) onAug 18, 2019 at 5:52pm PDT

તાજેતરમાં જ અનુષ્કાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો હતો, જે લોકોને ગમી રહ્યો છે. આ ફોટોમાં તે સમુદ્ર કિનારે સ્વીમ સૂટમાં બેઠેલી દેખાય છે, અને ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. અનુષ્કાએ આ ફોટોમાં ઓરેન્જ કલરનો સ્વિમ સૂટ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ હૉટ લાગી રહ્યી છે. ફેન્સ અનુષ્કા શર્માના આ ફોટોઝને વાઈરલ કરી રહ્યા છે. આ ફોટો પર ફેન્સ જાતભાતની કમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Gujarat 11:ડેયઝી શાહની ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પુરુ, ઓક્ટોબરમાં થશે રિલીઝ

અનુષ્કા શર્માના આ ફોટો પર ફેન્સ જ નહીં પરંતુ તેના પતિ અને ટીમ ઈન્ડિયાના કેપ્ટ વિરાટ કોહલીએ પણ કમેન્ટ કરી છે. પત્નીનો આ ફોટો પતિ વિરાટ કોહલીને ખૂબ ગમ્યો છે. કમેન્ટમાં તેમણે દિલના ઈમોજી શૅર કર્યા છે. આ પહેલા અનુષ્કા શર્માનું એક બોલ્ડ ફોટોશૂટ વાઈરલ થયું હતું. આ ફોટોશૂટમાં પણ એક્ટ્રેસ અનુષ્કા સુપરહોટ લાગી રહી હતી. જો કે આ કારણે તે ટ્રોલ પણ થઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK