તાજેતરમાં તેણે શાહરુખ ખાન સાથે એક મ્યુઝિક રિયલિટી શોમાં હાજરી આપી હતી ત્યારે તેણે જે ડ્રેસ પહેર્યો હતો એ તેના ઘટી ગયેલા વજનને કારણે પીઠ પર એકદમ ઢીલો અને ફિટિંગ વગરનો લાગતો હતો. લાગે છે કે પોતાની લેટેસ્ટ ફિલ્મ ‘જબ તક હૈ જાન’ને પ્રમોટ કરવાના અત્યંત વ્યસ્ત શેડ્યુલમાં ખાવા-પીવાનું ધ્યાન ન રાખવાને કારણે અનુષ્કાની આવી હાલત થઈ છે.
ધર્મેન્દ્ર સૌથી વધુ ફ્લર્ટ કરતા હતા
15th January, 2021 08:50 ISTવિરુષ્કાની દીકરીનાં ફેક ફોટો થઈ રહ્યા છે વાઇરલ
14th January, 2021 14:27 ISTવિરાટ અને અનુષ્કાની દીકરીનું અમૂલે અનોખા અંદાજમાં કર્યું સ્વાગત
13th January, 2021 16:11 ISTમા બનતા પહેલા અનુષ્કાએ મૂકી હતી આ શરત, હવે કોહલીના જીવનમાં થશે આ ફેરફાર
13th January, 2021 13:37 IST