Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પેટ્સને ન તરછોડવાનો સંદેશ આપ્યો અનુષ્કાએ

પેટ્સને ન તરછોડવાનો સંદેશ આપ્યો અનુષ્કાએ

15 May, 2020 06:48 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પેટ્સને ન તરછોડવાનો સંદેશ આપ્યો અનુષ્કાએ

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા


અનુષ્કા શર્માએ લોકોને સલાહ આપી છે કે તેઓ પોતાના પેટ્સને ન તરછોડે. તેણે ઇન્સ્ટાસ્ટોરી પર એક ફોટો શૅર કર્યો છે જેમાં કેટલાક વર્કર્સ ઉનાળામાં રસ્તા પર ચાલી રહ્યા છે. તેમની પાસે તેમનું પપી અને એક બતક છે જેને તેઓ પોતાની સાથે લઈને જઈ રહ્યા છે. આ ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને અનુષ્કાએ કૅપ્શન આપી હતી કે ‘આ પ્રવાસી કામગારો મુંબઈ-નાશિક હાઇવે પર પોતાના સામાનની સાથે ચાલીને પોતાના વતન જઈ રહ્યા છે. જ્યારે તમારા મનમાં તમારાં પાળતુ જાનવરોને છોડવાનો વિચાર આવે, જેને તમે એક બાળકની જેમ રાખો છો તો સૌ પહેલાં આ ફોટો યાદ કરજો.’


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2020 06:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK