Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સિરિયલમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ અનુષ્કા સેન બનશે ઝાંસીની રાણી

સિરિયલમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ અનુષ્કા સેન બનશે ઝાંસીની રાણી

11 January, 2019 08:32 AM IST |

સિરિયલમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ અનુષ્કા સેન બનશે ઝાંસીની રાણી

અનુષ્કા સેન બનશે ઝાંસીની રાણી

અનુષ્કા સેન બનશે ઝાંસીની રાણી


કલર્સ ચૅનલ પર શરૂ થઈ રહેલી નવી સિરિયલ ‘ખૂબ લડી મર્દાની - ઝાંસી કી રાની’માં ચાઇલ્ડ ઍક્ટ્રેસ અનુષ્કા સેન જોવા મળશે. અનુષ્કાએ અગાઉ ‘બાલવીર’માં કામ કર્યું હતું. આ સિરિયલમાં મોટા ભાગે ઝાંસીની રાણીના બાળપણને દેખાડવામાં આવશે. તેમણે કેવી રીતે અંગ્રેજ સામે લડવાનું નક્કી કર્યું હતું અને એ નક્કી કરવા માટે તેમણે કેવી પરિસ્થિતમાંથી પસાર થવું પડ્યું હતું એને આ સિરિયલમાં દેખાડવામાં આવશે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોચ્યા બોલીવૂડ સ્ટાર્સ



આ વિશે અનુષ્કાએ કહ્યું હતું કે ‘આપણા દેશના ઇતિહાસમાં ઝાંસીની રાણી ખૂબ જ જાણીતું નામ છે. તેઓ એક એવી યોદ્ધા હતી જે કોઈ પણ મહિલા એવાં બનવાનું ફક્ત સપનું જોઈ શકે. ઝાંસી માટે લડનાર રાણીનું પાત્ર ભજવવાનો મને ચાન્સ મળ્યો એનો મને ગર્વ છે. બ્રિટિશરોને તેમણે બતાવી દીધું હતું કે ભારતીય મહિલા કેવી હોય છે અને તેઓ દરેક પડકાર ઝેલી શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 January, 2019 08:32 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK