Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિરાટ કોહલી સાથેના ફોટો ક્લિક કરનારા ફોટોગ્રાફર્સ પર ભડકી અનુષ્કા

વિરાટ કોહલી સાથેના ફોટો ક્લિક કરનારા ફોટોગ્રાફર્સ પર ભડકી અનુષ્કા

08 January, 2021 04:47 PM IST | Mumbai
Mumbai correspondent

વિરાટ કોહલી સાથેના ફોટો ક્લિક કરનારા ફોટોગ્રાફર્સ પર ભડકી અનુષ્કા

વિરાટ કોહલી સાથેના ફોટો ક્લિક કરનારા ફોટોગ્રાફર્સ પર ભડકી અનુષ્કા

વિરાટ કોહલી સાથેના ફોટો ક્લિક કરનારા ફોટોગ્રાફર્સ પર ભડકી અનુષ્કા


વિરાટ કોહલી સાથેના પ્રાઇવેટ ફોટો ક્લિક કરનારા ફોટોગ્રાફર્સ પર અનુષ્કા શર્મા રોષે ભરાઈ છે. સાથે જ કહી દીધું છે કે આ બધું હવે બંધ કરો. અનુષ્કા શર્મા તેની પ્રેગ્નન્સીને એન્જૉય કરી રહી છે. એની સાથે જોડાયેલી તમામ માહિતીઓ તે સોશ્યલ મીડિયામાં શૅર કરે છે. તે ટૂંક સમયમાં બાળકને જન્મ આપવાની છે. હાલમાં જ અનુષ્કાએ ફોટોગ્રાફર્સની ક્લાસ લગાવી દીધી છે. ફોટોગ્રાફરે ક્લિક કરેલા ફોટોમાં અનુષ્કા અને વિરાટ એકાંતમાં બેઠાં છે. એ વખતે કોઈએ દૂરથી તેમનો ફોટો ક્લિક કર્યો છે. આ વાત અનુષ્કાને જરા પણ પસંદ નથી આવી. આ ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને અનુષ્કાએ કૅપ્શન આપી હતી કે ‘ફોટોગ્રાફર્સ અને પબ્લિકેશન્સને વારંવાર અપીલ કરવા છતાં પણ અમારી પ્રાઇવસીમાં દખલ આપવાનું બંધ નથી કરવામાં આવતું. આ બધુ હમણાં જ બંધ થવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

08 January, 2021 04:47 PM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK