Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર તારીખ ન આપે તો અન્ય ઍક્ટરને લઈને અનુરાગ બાસુ કિશોરકુમારની બાયોપિક બનાવશે

રણબીર તારીખ ન આપે તો અન્ય ઍક્ટરને લઈને અનુરાગ બાસુ કિશોરકુમારની બાયોપિક બનાવશે

22 May, 2017 07:29 AM IST |

રણબીર તારીખ ન આપે તો અન્ય ઍક્ટરને લઈને અનુરાગ બાસુ કિશોરકુમારની બાયોપિક બનાવશે

રણબીર તારીખ ન આપે તો અન્ય ઍક્ટરને લઈને અનુરાગ બાસુ કિશોરકુમારની બાયોપિક બનાવશે


ranbir

રણબીર હાલમાં સંજય દત્તની બાયોપિકનું શૂટિંગ કરી રહ્યો છે અને એ ફિલ્મ બાદ તે આલિયા ભટ્ટ સાથેની ‘ડ્રૅગન’નું શૂટિંગ શરૂ કરશે. અનુરાગ બાસુએ કિશોરકુમારની બાયોપિકની ઘણા સમય પહેલાં જાહેરાત કરી હતી, જે હજી સુધી શરૂ કરવામાં નથી આવી. આ વિશે અનુરાગ બાસુએ કહ્યું હતું કે ‘હું આ ફિલ્મ માટે હવે વધુ રાહ જોઈ શકું એમ નથી. જો હવે રણબીર મને તેની તારીખ ન આપે તો હું અન્ય ઍક્ટરને લઈને આ ફિલ્મ શરૂ કરીશ.’


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2017 07:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK