અનુપ્રિયા ગોએન્કાનું કહેવું છે કે 2021નું આ વર્ષ સારું નીવડે. તે હાલમાં ‘ક્રિમિનલ જસ્ટિસ: બિહાઇન્ડ ક્લોઝ્ડ ડૉર્સ’માં જોવા મળી રહી છે. 2020નું વર્ષ સૌ માટે કપરું સાબિત થયું છે. એ વિશે અનુપ્રિયાએ કહ્યું હતું કે ‘2020નો અંત ‘ક્રિમિનલ જસ્ટિસ: બિહાઇન્ડ ક્લોઝ્ડ ડૉર્સ’ની સફળતાથી થયો છે. એથી હું ખૂબ એક્સાઇટેડ છું. એનાથી મને આવનાર વર્ષ સારું નીવડશે એની આશા છે. આપણને બધાને એ જ આશા છે. મેકર્સનો હું આભાર માનું છું કે તેમણે મારામાં વિશ્વાસ દેખાડ્યો. દર્શકોએ મારા પર જે પ્રેમ વરસાવ્યો છે એ બદલ પણ તેમનો ખૂબ આભાર.’
લગ્ન બંધનમાં બધાશે નોબિતા-શિઝૂકા, ભાવુક થયા ચાહકો,સોશિયલ મીડિયા પર ધમાલ
20th January, 2021 19:39 ISTકંગના રણોતના ટ્વીટ પર વિવાદ બાદ ટ્વિટર અકાઉન્ટ પર અસ્થાઇ રૂપે પ્રતિબંધ
20th January, 2021 18:20 ISTમારાં ફેવરિટ કૅરૅક્ટર્સ લોકોને પસંદ નથી આવતાં: નવાઝુદ્દીન સિદ્દીકી
20th January, 2021 17:27 ISTખુશી કપૂરને તેના ડૅડી બોની કપૂર નહીં કરે લૉન્ચ
20th January, 2021 17:25 IST