Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > છપાકનું ટ્રેલર જોઈને દીપિકાની પ્રશંસા કરી અનુપમ ખેરે

છપાકનું ટ્રેલર જોઈને દીપિકાની પ્રશંસા કરી અનુપમ ખેરે

14 December, 2019 11:30 AM IST | Mumbai

છપાકનું ટ્રેલર જોઈને દીપિકાની પ્રશંસા કરી અનુપમ ખેરે

અનુપમ ખેર

અનુપમ ખેર


દીપિકા પાદુકોણની ‘છપાક’નું ટ્રેલર જોઈને અનુપમ ખેરે તેની ખૂબ પ્રશંસા કરી છે. મેઘના ગુલઝારની આ ફિલ્મ ઍસિડ-અટૅક સર્વાઇવર લક્ષ્મી અગરવાલના જીવન પર આધારિત છે. આ ફિલ્મ ૨૦૨૦ની ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. દીપિકાના લુકની પ્રશંસા કરતાં ટ્‍‍વિટર પર અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે ‘ડિયર દીપિકા પાદુકોણ, મેં તારી ‘છપાક’નું ટ્રેલર જોયું. હું ખૂબ પ્રભાવિત થયો છું. ખાસ કરીને તારું ટ્રાન્સફૉર્મેશન. એમાં પણ માત્ર તારો બહારનો જ લુક નહીં, તું તો કૅરૅક્ટરની અંદરથી પણ બદલાવ લઈ આવી છે. તારી સ્કૂલ ઍક્ટર્સ પ્રિપેર્સ અને હું તારા પર ગર્વ કરીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

14 December, 2019 11:30 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK