Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચનને બુક ગિફ્ટ કરીને અનુપમ ખેર સન્માન અનુભવે છે

અમિતાભ બચ્ચનને બુક ગિફ્ટ કરીને અનુપમ ખેર સન્માન અનુભવે છે

14 January, 2021 02:24 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમિતાભ બચ્ચનને બુક ગિફ્ટ કરીને અનુપમ ખેર સન્માન અનુભવે છે

અમિતાભ બચ્ચન, અનુપમ ખેર

અમિતાભ બચ્ચન, અનુપમ ખેર


અનુપમ ખેરે તેમની બુક ‘યૉર બેસ્ટ ડે ઇઝ ટુડે’ અમિતાભ બચ્ચનને ગિફ્ટ કરી છે. આ બુક તેમણે ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર આપી હતી. બુક આપતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી હતી કે ‘આ મારા માટે સન્માન અને ગૌરવની વાત છે કે હું મારી બુક ‘યૉર બેસ્ટ ડે ઇઝ ટુડે’ને એવા વ્યક્તિને સોંપી રહ્યો છું જે વિશ્વના લાખો લોકોની પ્રેરણા બન્યા છે. તેમણે કરેલી પ્રશંસા ખૂબ જ પ્રોત્સાહન આપનારી અને ઉદારતાથી ભરેલી હતી. તેમણે કહેલાં વાક્યો ખૂબ ગમ્યાં. ‘તમે આ બધું એકસાથે કેવી રીતે મૅનેજ કરી શકો છો? મારે પણ તમારી પાસેથી શીખવું જોઈએ.’ હું ખૂબ ઉતાવળો થઈ ગયો હતો તેમને રિપ્લાય આપવામાં. મેં તેમને કહ્યું કે અમિતજી, શું કામ તમે મારી મજાક ઉડાવો છો? જય હો.’

 


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2021 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK