શું તમે ઓળખો છો આ તસવીરમાં કયા બોલીવુડ સિતારા છે....

Updated: Jul 17, 2019, 18:56 IST | મુંબઈ ડેસ્ક

અંશુલા કપૂરે આ બોલીવુડ સિતારાની બાળપણની તસવીર શેર કરી છે.

અર્જુન કપૂર
અર્જુન કપૂર

ઘણીવાર બોલીવુડ સિતારા પોતાના બાળપણની તસવીર શેર કરતાં હોય છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક બોલીવુડ અભિનેતાની બાળપણની તસવીર જે ઘણી વાયરલ થઈ રહી છે. જે આ અભિનેતાની બહેને સોશિયલ મીડિયા પર એપલોડ કરી છે. આ તસવીર છે બોલીવુડ સ્ટાર અર્જૂન કપૂરની. આ તસવીરમાં તેની કઝિન રિયા કપૂર અને મોહિત મારવા પણ જોવા મળે છે. આ તસવીરમાં લાલ કલરની ટી શર્ટ પહેરેલો બાળક અર્જુન કપૂર છે.

આ તસવીર શેર કરતાં અંશુલાએ કમેન્ટ કરી છે કે, "હજી પણ મારી પ્રતિક્રિયા તે હોત, જ્યારે અર્જુન કપૂર કહેતો કે મને ગાડી ચલાવવી છે" સાથે જે તેણે હેશટેગ દ્વારા જણાવ્યું કે આ પુરાવો છે કે હું ક્યારેય ગાડી ચલાવવા નથી ઇચ્છતી.

 
 
 
View this post on Instagram

Happy birthday bhai @arjunkapoor ❤️ I love you the mostest. You will always be the most important person in my life. You’ve got the biggest heart I’ve ever known & I’m so grateful that I have you, that I’ve always had you watching over me. Thank you for your unquestioning love & for always just being present for me, in every way that counts - as a brother, as a friend, as a parent, as a goofball, as my backbone, as my shoulder to lean on, as the hand on my head.. Thank you for pushing me to come into my own, to march to my own beat without any questions asked, for making sure I never fall too far in that journey, and for showing me through example that even when I fall down, I must get up and keep going, with unwavering faith in myself and my beliefs. You are my home, and that will never change. Love you to infinity ♾ #MyMostFavourite #MyNumeroUno #WhenHomeHasAHeartbeat #HappyBirthdayBhai

A post shared by Anshula Kapoor (@anshulakapoor) onJun 25, 2019 at 11:07pm PDT

આ તસવીરમાં ટૉય કારમાં બેઠેલી બાળકી અંશુલા છે, જે રડી રહી છે. તેનાથી ખ્યાલ આવે છે કે અંશુલાને પહેલેથી જ કાર ચલાવવાનું પસંદ નથી. આ પહેલા પણ અંશુલા, ભાઈ અર્જુન કપૂર સાથેની તસવીર શેર કરી ચૂકી છે અને 26 જૂને પણ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરતાં અર્જુન કપૂરને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. સાથે જ એક મોટી પોસ્ટ પણ લખી હતી.

 
 
 
View this post on Instagram

Forget like father like son, its always like mother like daughter.

A post shared by Arjun Kapoor (@arjunkapoor) onJun 20, 2019 at 9:44pm PDT

આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

અર્જુન હજી પણ પોતાની બહેન અંશુલાને ખૂબ જ પ્રેમ કરે છે. માતાના મૃત્યુ પછી અર્જુન અને અંશુલા એકબીજાનું ખૂબ જ ધ્યાન રાખે છે. તાજેતરમાં જ અર્જુને બહેન અને તેની માતાની એક બ્લેક એન્ડ વાઇટ તસવીર શેર કરી હતી. તેણે તસવીર શેર કરતાં લખ્યું, "એ ભૂલી જાઓ કે દીકરા પિતા જેવા હોય છે. દીકરીઓ હંમેશા પોતની માતા જેવી હોય છે."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK