Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકાની બીજી કઝિન આવી રહી છે બૉલીવુડમાં નસીબ અજમાવવા

પ્રિયંકાની બીજી કઝિન આવી રહી છે બૉલીવુડમાં નસીબ અજમાવવા

24 October, 2012 05:42 AM IST |

પ્રિયંકાની બીજી કઝિન આવી રહી છે બૉલીવુડમાં નસીબ અજમાવવા

પ્રિયંકાની બીજી કઝિન આવી રહી છે બૉલીવુડમાં નસીબ અજમાવવા


પરિણીતીને મળેલી સફળતાને પગલે પ્રિયંકાની બીજી કઝિન બાર્બી હાંડા પણ હવે બૉલીવુડમાં નસીબ અજમાવવા માગે છે. ટ્રેઇન્ડ ડાન્સર બાર્બી સાઉથની કેટલીક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અને હવે તે હિન્દી ફિલ્મોમાં જોવા મળશે. લાગે છે કે બૉલીવુડમાં ખાન અને કપૂરની જેમ ચોપડાપરિવારની કન્યાઓનો પણ દબદબો ઊભો થશે.




Whatsapp-channel Whatsapp-channel

24 October, 2012 05:42 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK