Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > વેબ-શો મુમ્ભાઈનાં શૂટિંગ દરમ્યાન ઘાયલ અંગદ બેદીના ઘૂંટણની સર્જરી

વેબ-શો મુમ્ભાઈનાં શૂટિંગ દરમ્યાન ઘાયલ અંગદ બેદીના ઘૂંટણની સર્જરી

13 February, 2020 01:37 PM IST | Mumbai Desk

વેબ-શો મુમ્ભાઈનાં શૂટિંગ દરમ્યાન ઘાયલ અંગદ બેદીના ઘૂંટણની સર્જરી

વેબ-શો મુમ્ભાઈનાં શૂટિંગ દરમ્યાન ઘાયલ અંગદ બેદીના ઘૂંટણની સર્જરી


એકતા કપૂરની વેબ-સિરીઝ ‘મુમ્ભાઈ’નાં ઍક્શન સીક્વન્સ દરમ્યાન ઈજા પામેલા અંગદ બેદીની ઘૂંટણની સર્જરી કરવામાં આવી છે. સર્જરી માટે જતાં પહેલા અંગદનો વિડિયો તેની વાઇફ નેહા ધૂપિયાએ કૅપ્ચર કર્યો હતો. સર્જરી માટે અંગદને ૮ કલાક સુધી ભૂખ્યા પેટે રહેવું પડ્યું હતું. અંગદને લિફ્ટમાં લઈ જતી વખતે નેહા અને અંગદ વાતો કરી રહ્યા છે. એ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અંગદે કૅપ્શન આપી હતી કે ‘હું ઘૂંટણની સર્જરી માટે જઈ રહ્યો છે એની એક મિનિટ પહેલાનો આ વિડિયો છે. મને લાગે છે કે મારી નર્વસ કારણે હું વધુ વાતો કરી રહ્યો છું. આ વિડિયો મારી વાઇફે કૅપ્ચર કર્યો છે. સાથે જ તેને એ વાતની પણ ચોક્કસ માહિતી નથી કે મારા કયા ઘૂંટણની સર્જરી થવાની છે. જોકે હું તેને ખૂબ પ્રેમ કરું છું. અહીં તમને વધુ અપડેટ્સ મળવાનાં છે. જો મારે સર્જરીનું વધુ દર્દ નહીં હોય તો તમારા માટે અહીં વિવિધ વિડિયોઝ પોસ્ટ કરતો રહીશ.’


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2020 01:37 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK