ફાટેલા પાયજામાને કારણે ટ્રોલ થઈ અનન્યા પાંડે, લોકોએ કહ્યું આ...

Published: Sep 17, 2019, 19:32 IST | મુંબઈ ડેસ્ક

એક ચાહકે પૂછ્યું કે શું તમારી પાસે પ્લાઝો ખરીદવાના પૈસા નથી. તો બીજાએ લખ્યું કે, આ ડ્રેસમાં તમે ખૂબ જ ગરીબ લાગો છે.

અનન્યા પાંડે (તસવીર સૌજન્ય વિરલ ભાયાણી)
અનન્યા પાંડે (તસવીર સૌજન્ય વિરલ ભાયાણી)

સ્ટુડેન્ટ ઑફ ધ યર-2થી ચર્ચામાં છવાયેલી અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. કારણ છે, તેનું અતરંગી રિપ્ડ પાયજામો. આ ફાટેલી ડ્રેસને જોઇને તેના એક ચાહકે પૂછ્યું કે શું તમારી પાસે પ્લાઝો ખરીદવાના પૈસા નથી. તો બીજાએ લખ્યું કે, આ ડ્રેસમાં તમે ખૂબ જ ગરીબ લાગો છે. એક બીજી મહિલા યૂઝરે લખ્યું, કેવા દિવસો આવી ગયા. અમીર લોકો ઘણાં બધાં પૈસા આપીને ફાટેલા કપડાં પહેરે છે.

જ્યારથી આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, તેના પર અટપટી કોમેન્ટ્સ આવી રહી છે. એક ચાહકે તેને પૂછ્યું કે શું તમારા પૈસા પૂરા થઈ ગયા છે. તો કેટલાક લોકો વાસણ પકડી લેવાની પણ સલાહ આપતાં પણ જોવા મળ્યા. જો કે આ તસવીરને પસંદ કરનારાની પણ ઉણપ નથી. થોડાંક જ કલાકોમાં તેના પર હજારો લાઇક્સ આવી ગઈ. જે પણ હોય અનન્યા પાંડે સ્ટૂડેન્ટ ઑફ ધ યર 2માં ડેબ્યૂ કર્યા પછી ચર્ચામાં છવાયેલી રહે છે. તેને સ્ટાર કિડ હોવાનો લાભ પણ મળ્યો છે.

 
 
 
View this post on Instagram

#ananyapandey snapped in mumbai today #viralbayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onSep 16, 2019 at 5:34am PDT

લોકોને ગમી પિન્ક ડ્રેસ
અનન્યા પોતાના ડ્રેસને કારણે પણ ચર્ચામાં છવાયેલી રહે છે. તાજેતરમાં જ તેણે તળાવના કિનારાની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. જેમાં તે પિન્ક ડ્રેસમાં જોવા મળી. આ તસવીર તેના ચાહકોને ખૂબ જ ગમી રહી છે.

 
 
 
View this post on Instagram

/səˈren.ə.ti/

A post shared by Ananya 💛💫 (@ananyapanday) onSep 7, 2019 at 10:44pm PDT

આ પણ વાંચો : Nia Sharma: ટેલિવિઝનની આ અભિનેત્રીને મળ્યો સૌથી સેક્સી વુમનનો ખિતાબ

વર્કફ્રન્ટની વાત કરીએ તો અનન્યા કાર્તિક આર્યન સાથે પતિ પત્ની ઔર વોમાં જોવા મળશે. આ ફિલ્મમાં ભૂમિ પેડણેકર પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK