Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમ્રિતા અરોરા-લડકના ઘરે બીજા સંતાન તરીકે પણ પુત્રરત્નનો જન્મ

અમ્રિતા અરોરા-લડકના ઘરે બીજા સંતાન તરીકે પણ પુત્રરત્નનો જન્મ

21 October, 2012 05:28 AM IST |

અમ્રિતા અરોરા-લડકના ઘરે બીજા સંતાન તરીકે પણ પુત્રરત્નનો જન્મ

અમ્રિતા અરોરા-લડકના ઘરે બીજા સંતાન તરીકે પણ પુત્રરત્નનો જન્મ




પહેલા અઢી વર્ષના દીકરા અઝાનની માતા અમ્રિતા અરોરા-લડકે ગઈ કાલે પોતાના બીજા સંતાન તરીકે દીકરાને જન્મ આપ્યો હતો. ગઈ કાલે અમ્રિતાના બનેવી અને મલાઇકા અરોરા-ખાનના પતિ અરબાઝ ખાને માઇક્રો બ્લૉગિંગ સાઇટ પર આ વાતની જાહેરાત કરી હતી. અમ્રિતા પોતાની ખાસ મિત્ર કરીના કપૂરનાં લગ્નના તમામ કાર્યક્રમોમાં સક્રિય રીતે હાજર રહી હતી અને લગ્નનાં તમામ ફંક્શન પૂરંા થઈ ગયા બાદ જ તેણે બીજા સંતાનને જન્મ આપ્યો હતો.



Whatsapp-channel Whatsapp-channel

21 October, 2012 05:28 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK