Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 3 કલાકની મહેનત, અને આવી હાલત..ત્યારે જઈને સામે આવે છે મેગાસ્ટારનો આ લૂક

3 કલાકની મહેનત, અને આવી હાલત..ત્યારે જઈને સામે આવે છે મેગાસ્ટારનો આ લૂક

05 July, 2019 02:42 PM IST | મુંબઈ

3 કલાકની મહેનત, અને આવી હાલત..ત્યારે જઈને સામે આવે છે મેગાસ્ટારનો આ લૂક

જુઓ ગુલાબો સિતાબોમાં અમિતાભ બચ્ચનનો લૂક

જુઓ ગુલાબો સિતાબોમાં અમિતાભ બચ્ચનનો લૂક


અમિતાભ બચ્ચન હાલમાં પોતાની ફિલ્મ ગુલાબો સિતાબોના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ લખનઊમાં ચાલી રહ્યુ છે. આ ફિલ્મને લઈને ખાસ વાત એ છે ફરી એક વાર અમિતાભ બચ્ચન એકદમ અલગ લૂકમાં છે. કેટલાક દિવસો પહેલા તેમના નવા લૂકની તસવીરો સામે આવી હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે અમિતાભે કેટલાક ફોટોસ શેર કરીને પોતાના લૂક વિશે જાણકારી આપી છે.




અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટ્ટર પર ફિલ્મમાં પોતાના લૂકને લઈને પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટરમાં પોતાના લૂકને લઈને મહત્વની જાણકારી આપી છે. અમિતાભ લખે છે કે આ લૂક બનાવવામાં 3 કલાક લાગે છે અને રોજ આવી હાલત હોય છે, જ્યાં બનાવવામાં આવે છે.


SR BACHCHAN

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં અમિતાભના લૂકની તસવીરો સામે આવશે કે તેમને ઓળખવું મુશ્કેલ થઈ ગયું હતું કે આ તસવીરો અમિતાભની છે. અમિતાભ બચ્ચનને કેટલાક દિવસો પહેલા પોતાની આગામી ફિલ્મ ગુલાબો સિતાબોનું શૂટિંગ લખનઊમાં શરૂ કર્યું છે. આ પહેલા પણ તેમની કેટલીક ફિલ્મો જેવી કે પા, ઠગ્સ ઑફ હિંદોસ્તાન અને 102 નોટ આઉટમાં તેમના અલગ લુક્સને પસંદ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચોઃ શું તમે ઓળખો છો આ અભિનેતાને ? અપકમિંગ ફિલ્મનો નવો લૂક આવ્યો સામે

Whatsapp-channel Whatsapp-channel

05 July, 2019 02:42 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK