જુઓ અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચનના લગ્નના અનસીન ફોટોઝ

Published: Aug 13, 2019, 19:59 IST | મુંબઈ

અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદાના લગ્નના અનસીન ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટોઝ જાણીતા ફેશન ડિઝાઈનર્સ અબુ જાની અને સંદીપ ખોસલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે.

અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદાના લગ્નના અનસીન ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટોઝ જાણીતા ફેશન ડિઝાઈનર્સ અબુ જાની અને સંદીપ ખોસલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. આ ફોટોઝ લગભગ 22 વર્ષ જૂના છે. ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાએ પણ આ ફોટોઝ પાછળની સ્ટોરી જાહેર કરી છે.

શ્વેતા બચ્ચનના લગ્ન 16 ફેબ્રુઆરી 1997ના રોજ ઉદ્યોગપતિ નિખિલ નંદા સાથે થયા હતા. નિખિલ રાજકપૂરની પુત્રી રિતુ નંદા અને રાજન નંદાના પુત્ર છે. શ્વેતા અને નિખિલને બે બાળકો નવ્યા નવેલી નંદા અને અગત્સ નંદા છે. અબુ જાની સંદીપ ખોસલાએ કહ્યું છે કે શ્વેતાના લગ્ન તેમનું પહેલું અસાઈનમેન્ટ હતું. નીચેના ફોટોમાં જે ડ્રેસ છે તે શ્વેતાએ પોતાની મહેંદી સેરેમનીમાં પહેર્યા હતા.

અબુ જાની સંદીપ ખોસલાએ આ ફોટોઝ શૅર કરવાની પરવાનગી આપવા માટે જયા બચ્ચનનો આભાર માન્યો છે. ડિઝાઈનર જોડીએ લખ્યું છે,'મિસિઝ જયા બચ્ચનનો દિલથી આભાર. તેમણે શ્વેતા અને નિખિલના સંગીત સમારોહની તસવીરો અમને શૅર કરી.' આ નોટાં તેમણે લખ્યું છે કે અબુ જાની અને સંદીપ ખોસલાના કરિયરની આ પહેલી ઈવેન્ટ હતી. તેણે દરેક ફંક્શન માટે બચ્ચન પરિવારના સભ્યો માટે ડ્રેસ ડિઝાઈન કર્યા હતા.

 
 
 
View this post on Instagram

1997: A heartfelt thank you to Mrs. Jaya Bachchan for sharing these pictures from Shweta and Nikhil's Sangeet with us. Their wedding was the first ever event done by Abu Jani Sandeep Khosla and the duo handled everything from decor to ensembles for each function for the entire Bachchan family. The Sangeet was an ode to Tradition at it's glorious best. And the ensembles a tribute to classical elegance and masterful craftsmanship. Shweta Bachchan wore a sumptuous gold brocade khinkhaab ghagra with gold zardozi vasli in a leafy tendril pattern. "It was a huge honour to have Mr and Mrs Bachchan entrust us with such an important occasion in the family. That they also gave us complete creative freedom was priceless. It allowed us to dream and execute to our hearts' content and bring to life an absolute fantasy“ - Abu and Sandeep @shwetabachchan @bachchan @nikhil_nanda #33YearsOfAJSK . . . #abujanisandeepkhosla #abujani #sandeepkhosla #memorylane #journey #memories #milestones #anniversary #design #fashion #original #couture #always #classic #handmade #handembroidery #traditional #shwetabachchan #bridal #gold #brocade #khinkhaab #ghaghra #classical #traditional #zardozi #vasli #tendrilpattern #shwetabachchan #abhishekbachchan #nikhilnanda

A post shared by Abu Jani Sandeep Khosla (@abujanisandeepkhosla) onAug 11, 2019 at 3:34am PDT

અબુ જાની સંદીપ ખોસલાએ તેમના પર ભરોસો મૂકવા માટે બચ્ચન પરિવારનો આભાર માન્યો. બચ્ચન પરિવારે ડિઝાઈનર જોડીને પોતાના ક્રિએટીવીટી બતાવવાની પૂરી છૂટ આપી હતી. અબુ જાની અને સંદીપ ખોસલાની જોડીને ફેશન ડિઝાઈનિંગની દુનિયામાં 33 વર્ષ થઈ ચૂક્યા છે.

 
 
 
View this post on Instagram

1997: More from the spectacular wedding of Shweta Bachchan and Nikhil Nanda! "Jaya is like our sister and we are like Shweta's mamas. We've known her and Abhishek since they were in their early teens, so doing this wedding went beyond work for us and it will always hold a very special place in our hearts"Nikhil and his family were very close to us and our first interiors project was redecorating their home. So this wedding meant a lot to us. It was the first event we ever got to design from end to end. We had a great time. It was a fantastic creative and emotional experience!"- Abu & Sandeep The duo channeled their devotion to detail into every aspect of the fabulous arrangements. Both the couture and the decor reflected the magic of their maximalist philosophy. For the wedding ceremony, they created ensembles that were a celebration of regal grace and handcrafted embroideries. Shweta Bachchan wore a velvet ghagra and blouse in maroon. Tiny booties embroidered in resham, badla and crystals filled the lehenga. A French net dupatta with a floral border completed this deliciously romantic ensemble. And for the mother of the bride, Jaya Bachchan, an exquisite red bandhini ghagra sari with lavish floral zardozi embroidery. @shwetabachchan @nikhil_nanda @amitabhbachchan @bachchan #33YearsOfAJSK . . . #abujanisandeepkhosla #abujani #sandeepkhosla #memorylane #journey #memories #milestones #anniversary #traditional #bridal #red #velvet #ghaghra #maroon #blouse #resham #badla #crystals #frenchnet #bandhanighaghra #floral #zardozi #embroidery #jayabachchan #amitabhbachchan #shwetabachchan #abhishekbachchan #nikhilnanda

A post shared by Abu Jani Sandeep Khosla (@abujanisandeepkhosla) onAug 11, 2019 at 9:02am PDT

અબુ જાની અને સંદીપ ખોસલા બચ્ચન પરિવારના નજીકના ગણાય છે. કહેવાય છે કે જયા બચ્ચન તેમને પોતાના ભાઈ માને છે અને બચ્ચન પરિવારની ખાસ ઈવેન્ટમાં ડિઝાઈનર્સની જોડીની હાજરી હોય છે.

 
 
 
View this post on Instagram

1997: Abu Jani Sandeep Khosla designed their first ever wedding and created a new standard for celebration. For the wedding itself they broke with tradition and made white the epitome of bridal elegance! The duo dressed Shweta Bachchan Nanda in a delicate, white Chikan ensemble. Crafted in real silver and antique gota borders with Zardozi embroidery at the hem, the dress exquisitely complemented the bride’s fragile beauty. Seen with her is Jaya Bachchan wearing an entirely embroidered saree featuring Chikan jaali work in the Tagar flower motif. On her big day, Shweta mesmerized in a veil made of real flowers to complement her mother’s saree. This photograph was clicked four days before she gave birth to her daughter, Navya Naveli. @shwetabachchan @navyananda Photography: @ashok.salian #33YearsOfAJSK . . . #abujanisandeepkhosla #abujani #sandeepkhosla #memorylane #journey #memories #milestones #highlights #anniversary #design #fashion #Indian #traditional #shwetabachchan #bridal #white #Chikankari #gotawork #Zardoziwork #flowermotif #Chikanwork #jayabachchan #shwetabachchan #naavyananda

A post shared by Abu Jani Sandeep Khosla (@abujanisandeepkhosla) onAug 11, 2019 at 9:04am PDT

અબુ જાની સંદીપ ખોસલાએ પોતાની નોટમાં ખુલાસો કર્યો છે કે તેમણે કેવી રીતે શ્વેતાને દુલ્હન બનાવવા માટે બ્રાઈડલ ડ્રેસ તૈયાર કર્યો હતો. ઉપરનો ફોટો ત્યારનો છે, જ્યારે શ્વેતા પહેલીવાર માતા બનવાની હતી. આ ફોટો નવ્યાના જન્મના 4 દિવસ પહેલા લેવાયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK