Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈકરને સેફ રહેવા માટે બિગ બીની સલાહ

મુંબઈકરને સેફ રહેવા માટે બિગ બીની સલાહ

19 March, 2020 05:53 PM IST | Mumbai Desk
ANI

મુંબઈકરને સેફ રહેવા માટે બિગ બીની સલાહ

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


કોરોના વાઇરસને લઈને મહારાષ્ટ્ર સરકાર જે કામ કરી રહી છે એને લઈને અમિતાભ બચ્ચને ખુશી વ્યક્ત કરવાની સાથે લોકોને સેફ રહેવાની સલાહ આપી છે. મુંબઈમાં છેલ્લા બે દિવસથી કોરોના વાઇરસને લઈને શંકાસ્પદ વ્યક્તિને હાથ પર સ્ટૅમ્પ લગાડવામાં આવી રહ્યો છે જેના પર ઘરમાં ક્વૉરન્ટીન રહેવાનું લખવામાં આવ્યું છે. બિગ બીએ એક વ્યક્તિના હાથનો ફોટો શૅર કર્યો છે જેના પર લખ્યું છે ‘પ્રાઉન્ડ ટુ પ્રોટેક્ટ મુંબઈકર્સ. હોમ ક્વૉરન્ટીન ટિલ ૩૦ માર્ચ ૨૦૨૦.’ આ ફોટો શૅર કરીને બિગ બીએ ટ્વીટ કર્યું હતું કે ‘મુંબઈમાં હાથ પર વૉટર ઇન્ક દ્વારા સ્ટૅમ્પિંગ કરવાનું શરૂ થઈ ગયું છે. સેફ રહો. સાવચેતી રાખો. તમે પૉઝિટિવ હો તો અન્ય વ્યક્તિથી દૂર રહો.’


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2020 05:53 PM IST | Mumbai Desk | ANI

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK