Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચન ઇન્ડિયામાં ઍલેક્સા માટે અવાજ આપશે

અમિતાભ બચ્ચન ઇન્ડિયામાં ઍલેક્સા માટે અવાજ આપશે

15 September, 2020 08:38 PM IST | Mumbai
Agencies

અમિતાભ બચ્ચન ઇન્ડિયામાં ઍલેક્સા માટે અવાજ આપશે

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચને ઍમેઝૉન ઍલેક્સા ઇન્ડિયા સાથે પાર્ટનરશિપ કરી છે. તેઓ હવે ઇન્ડિયાના ઍલેક્સ માટે અવાજ આપશે. અમિતાભ બચ્ચન જોક્સ, વાતાવરણ, શાયરી, પ્રેરણાત્મક સૂત્રો, સલાહ અને અન્ય કન્ટેન્ટ પણ સંભળાવશે. આ વિશે અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘ટેક્નૉલૉજીએ મને ઘણુંબધું શીખવ્યું છે. આવું ફિલ્મો, ટીવી-શો અને પૉડકાસ્ટમાં પહેલાં પણ કરવામાં આવ્યું છે. હવે કંઈક નવું કરવાનો છું. હું ઍમેઝૉન અને ઍલેક્સાની સાથેની ભાગીદારીથી ખૂબ ઉત્સાહિત છું. વૉઇસ ટેક્નૉલૉજી દ્વારા અમે અમારા દર્શકો અને શુભચિંતકોની સાથે અસરકારક ઢબે જોડાઈને કંઈક નવું કરવા માટે તૈયાર છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2020 08:38 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK