Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારો કોઈ ધર્મ નથી હું ઇન્ડિયન છું : બિગ બી

મારો કોઈ ધર્મ નથી હું ઇન્ડિયન છું : બિગ બી

03 October, 2019 12:59 PM IST | મુંબઈ

મારો કોઈ ધર્મ નથી હું ઇન્ડિયન છું : બિગ બી

અમિતાભ બચ્ચન કોને બૂમ પાડી રહ્યાં છે? - અમિતાભ બચ્ચન ગઈ કાલે અંધેરીમાં આવેલા યશરાજ સ્ટુડિયોમાં જોવા મળ્યાં હતાં. તેઓ દિયા મિર્ઝા સાથે ‘બનેગા સ્વચ્છ ઇન્ડિયા’ કેમ્પેનની ઇવેન્ટમાં હાજર રહ્યાં હતાં. આ ઇવેન્ટ દરમ્યાન તેઓ કોઈને બૂમ પાડીને બોલાવતા જોવા મળ્યાં હતાં. તસવીર : સૈયદ સમીર અબેદી

અમિતાભ બચ્ચનનું કહેવું છે કે તેમનો કોઈ ધર્મ નથી. આ વિશે વધુ જણાવતાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘મારી અટક ‘બચ્ચન’એ કોઈ ધર્મ સાથે નથી જોડાયેલી કારણ કે મારા પિતા એની વિરુદ્ધ હતા. મારી અટક શ્રિવાસ્તવ છે, પરંતુ અમે એમાં કોઈ દિવસ વિશ્વાસ નથી કર્યો. આ ફૅમિલી નામને આગળ લઈ જવાનો મને ગર્વ છે.

આ પણ વાંચો : દિશા પટણીએ ફિલ્મ વૉરને લઇને કહી મહત્વની વાત...

કિંડરગાર્ટનમાં જ્યારે મારું ઍડમિશન થયું ત્યારે મારી અટક પૂછતાં મારા પપ્પાએ ‘બચ્ચન’ રાખવાનું નક્કી કર્યું હતું. વસ્તી ગણતરી માટે જ્યારે મારા ઘરે લોકો આવતાં ત્યારે તેઓ મારા ધર્મ વિશે પૂછતાં ત્યારે હું તેમને કહેતો કે મારો કોઈ ધર્મ નથી. હું ઇન્ડિયન છું.’

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2019 12:59 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK