Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એમેઝૉન પ્રાઇમ વીડિયોએ કરી હલાલ લવ સ્ટોરીના પ્રીમિયરની જાહેરાત

એમેઝૉન પ્રાઇમ વીડિયોએ કરી હલાલ લવ સ્ટોરીના પ્રીમિયરની જાહેરાત

05 October, 2020 08:15 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

એમેઝૉન પ્રાઇમ વીડિયોએ કરી હલાલ લવ સ્ટોરીના પ્રીમિયરની જાહેરાત

હલાલ લવ સ્ટોરી

હલાલ લવ સ્ટોરી


જકારિયા મોહમ્મદ નિર્દેશિત આ મલયાલ કૉમોડી ડ્રામા પપાયા ફિલ્મના બેનર હેઠળ નિર્મિત છે. ઇન્દ્રજીત સુકુમારન, પાર્વતી તિરૂવા તુ જોજૂ જૉર્જ, સૌબીન શાહિર, ગ્રેસ એન્ટની અને શરાફુદ્દીન જેવા સિતારાઓ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

હલાલ લવ સ્ટોકી એમેઝૉન પ્રાઇમ વીડિયો પર 15 ઑક્ટોબર 2020ના રિલીઝ થઈ શકે છે. હલાલ લવ સ્ટોરી એક એવું ટાઇટલ છે જે કેટલાક ઉત્સાહી ફિલ્મ નિર્માતાઓના સમૂહ વિશે છે જે સાથે મળીને એવી ફિલ્મ બનાવવા માગે છે જે ફિલ્મ નિર્માણના દરેક તબક્કે ધાર્મિક દિશાનિર્દેશોનું પાલન કરે જેના પરિણામે ગરબડ તેમજ ભ્રમની સ્થિત નિર્માણ થાય છે. આ ફિલ્મ એક ફેમિલી કૉમેડી ડ્રામા છે.




"વાઇરસ, ગેંગસ્ટર તેમજ 22 ફિમેલ કોટ્ટયમના સફળ ડિજીટલ પ્રીમિયર પછી એમેઝૉન પ્રાઇમ વીડિયો સાથે હલાલ લવ સ્ટોરીના વૈશ્વિક પ્રીમિયરક માટે ફરી સહયોગ કરતા રોમાંચનો અનુભવ કરું છું."- ફિલ્મ નિર્માતા આશિક અબુ. વાયરસની સફળતા પછી હલાલ લવ સ્ટોરી એક મોસ્ટ અવેઇટેડ ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મમાં મલયાલમ ફિલ્મ જગતના બહુમુખી અબિનેતા ઇન્દ્રજીત સુકુમારન, જોજૂ જૉર્જ, સુબીન શાહિક તેમજ પાર્વતી તિરૂવોત્તુ છે.


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2020 08:15 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK