Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આલિયાએ ખાસ તસવીર શેર કરી રણબીર કર્યું બર્થડે વિશ...

આલિયાએ ખાસ તસવીર શેર કરી રણબીર કર્યું બર્થડે વિશ...

28 September, 2019 04:25 PM IST | મુંબઈ

આલિયાએ ખાસ તસવીર શેર કરી રણબીર કર્યું બર્થડે વિશ...

રણબીર અને આલિયા..

રણબીર અને આલિયા..


રણબીર કપૂર આજે પોતાનો 37મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આમ તો હજારો લોકો તેને બર્થડે વિશ કરી રહ્યા છે. પરંતુ સૌથી ખાસ છે આલિયા ભટ્ટની શુભેચ્છા. આલિયાએ રણબીરને જન્મદિવસની શુભેચ્છા આપતા કેન્યા વેકેશનની તસવીર પણ શેર કરી છે. આલિયાની આ પોસ્ટ પર માતા સોની રાઝદાને પણ બર્થ ડે વિશ કર્યું છે.

 
 
 
View this post on Instagram

happy birthday you ?✨

A post shared by Alia ? (@aliaabhatt) onSep 28, 2019 at 12:29am PDT




કેટલાક દિવસો પહેલા રણબીર અને આલિયા વેકેશન મનાવવા માટે કેન્યા ગયા હતા. કેન્યાથી આલિયા અને રણબીરની તસવીરો પણ સામે આવી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં આલિયા કેમેરા લઈને બેઠી હતી અને રણબીર દૂરબીન લઈને હસી રહ્યા હતા. પરંચુ આલિયાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટથી રણબીરની કેન્યા વેકેશનની કોઈ તસવીર શેર નહોતી કરી. કદાચ તેને કોઈ ખાસ દિવસની રાહ હતી. અને રણબીરના બર્થ ડેથી વધારે ખાસ દિવસ ક્યો હોય!જો કે નવા ફોટોમાં રણબીર દેખાઈ રહ્યા છે, આલિયા નહીં.


 
 
 
View this post on Instagram

.. let’s wander where the Wi-Fi is weak ?

A post shared by Alia ? (@aliaabhatt) onSep 7, 2019 at 9:15am PDT


હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં આલિયાએ કહ્યું હતું કે તે કોઈ રિલેશનમાં નથી. રણબીર માકો સારો મિત્ર છે. અમે પોતાની જિંદગી જીવી રહ્યા છે. આ ખૂબસુરત છે. હું તારા અને વાદળો પર ચાલી રહી છું. અમારી દોસ્તીને નજર ન લાગે.  ફિલ્મોની વાત કરીએ તો રણબીર અને આલિયા જલ્દી જ બ્રહ્માસ્ત્રમાં નજર આવશે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચુક્યું છે. તો આલિયા સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગૂબાઈમાં પણ લીડ એક્ટ્રેસ તરીકે નજર આવશે.


આ પણ જુઓઃ Happy Birthday Ranbir: જુઓ રણબીરના બાળપણના યાદગાર ફોટોસ

Whatsapp-channel Whatsapp-channel

28 September, 2019 04:25 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK