Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અલી ઝફરે બનાવ્યો અમિતાભનો લાઇવ સ્કેચ

અલી ઝફરે બનાવ્યો અમિતાભનો લાઇવ સ્કેચ

06 November, 2014 05:43 AM IST |

અલી ઝફરે બનાવ્યો અમિતાભનો લાઇવ સ્કેચ

અલી ઝફરે બનાવ્યો અમિતાભનો લાઇવ સ્કેચ


amitabh

વાત એમ છે કે આ પાકિસ્તાની કલાકારે અમિતાભને એક સ્કેચ ભેટ આપ્યો હતો અને જણાવ્યું હતું કે હું જ્યારે ૧૩ વર્ષનો હતો ત્યારે મેં આ સ્કેચ દોર્યો હતો. આ સ્કેચ જ્યારે તેણે અમિતાભને ભેટ આપ્યો ત્યારે બિગ બીએ અલીને પોતાનો લાઇવ સ્કેચ દોરવા કહ્યું હતું અને ચાલુ શોમાં અલીએ અમિતાભનો લાઇવ સ્કેચ બનાવીને પોતાની ઇચ્છા પૂરી કરી હતી. અલી સારો ગાયક પણ છે એટલે અમિતાભે કરેલી વિનંતીના આધારે તેણે તેમની ફિલ્મોનાં કેટલાંક હિટ સૉન્ગ તેમને ગાઈ સંભળાવ્યાં હતાં. ‘કિલ દિલ’ની સ્ટારકાસ્ટ પોતાની ફિલ્મને પ્રમોટ કરવા અમિતાભ બચ્ચનના ક્વિઝ-શો ‘કૌન બનેગા કરોડપતિ’માં ગઈ હતી ત્યારે પોતાને અમિતાભનો ચાહક ગણાવતા અલી ઝફરે બિગ બીનો લાઇવ સ્કેચ દોરવાની ઇચ્છા પૂરી કરી હતી. વાત એમ છે કે આ પાકિસ્તાની કલાકારે અમિતાભને એક સ્કેચ ભેટ આપ્યો હતો અને જણાવ્યું હતું કે હું જ્યારે ૧૩ વર્ષનો હતો ત્યારે મેં આ સ્કેચ દોર્યો હતો. આ સ્કેચ જ્યારે તેણે અમિતાભને ભેટ આપ્યો ત્યારે બિગ બીએ અલીને પોતાનો લાઇવ સ્કેચ દોરવા કહ્યું હતું અને ચાલુ શોમાં અલીએ અમિતાભનો લાઇવ સ્કેચ બનાવીને પોતાની ઇચ્છા પૂરી કરી હતી. અલી સારો ગાયક પણ છે એટલે અમિતાભે કરેલી વિનંતીના આધારે તેણે તેમની ફિલ્મોનાં કેટલાંક હિટ સૉન્ગ તેમને ગાઈ સંભળાવ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2014 05:43 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK