Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બેલ બૉટમના શૂટિંગ માટે અક્ષયકુમાર પ્રાઇવેટ જેટમાં સ્કૉટલૅન્ડ જશે

બેલ બૉટમના શૂટિંગ માટે અક્ષયકુમાર પ્રાઇવેટ જેટમાં સ્કૉટલૅન્ડ જશે

16 July, 2020 10:39 PM IST | Mumbai Desk
Agencies

બેલ બૉટમના શૂટિંગ માટે અક્ષયકુમાર પ્રાઇવેટ જેટમાં સ્કૉટલૅન્ડ જશે

અક્ષય કુમાર

અક્ષય કુમાર


અક્ષયકુમાર તેની આગામી ફિલ્મ ‘બેલ બૉટમ’ના શૂટિંગ માટે સ્કૉટલૅન્ડ પ્રાઇવેટ જેટમાં જશે. ટૂંક સમયમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું છે, જેને સળંગ પૂરું કરવાની યોજના છે. ડિરેક્ટર રંજિત એમ. તિવારીની ફિલ્મનું શૂટિંગ આ મહિનાથી જ શરૂ થવાનું હતું, પરંતુ ઇન્ટરનૅશનલ ફ્લાઇટ સંપૂર્ણપણે ચાલુ ન હોવાથી કંઈ મેળ પડ્યો નહીં. જોકે અક્ષયકુમાર તેની ટીમ સાથે આ થ્રિલરનું શૂટિંગ કરવા માટે પ્રાઇવેટ જેટમાં જશે. આ પહેલી એવી ફિલ્મ હશે જે કોરોનાના સંક્રમણ વચ્ચે ફૉરેન લોકેશન પર શૂટિંગ કરવા જઈ રહી છે. જોકે તેમને સાવચેતીનું ખાસ ધ્યાન રાખવું પડશે.


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2020 10:39 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK