Akshay Kumar Fee: અક્ષય કુમારની આગામી ફિલ્મ ફાઇનલ થઈ 120 કરોડમાં...

Published: Jan 21, 2020, 14:48 IST | Mumbai Desk

સતત હિટ ફિલ્મો આપતાં અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ માટે 120 કરોડની ડીલ સાઇન કરી છે.

બોલીવુડ એક્ટર અક્ષય કુમાર પોતાની કમાણીને લઈને પણ ચર્ચામાં રહે છે. વર્ષ 2019માં પણ અક્ષય કુમારનું નામ સૌથી વધારે કમાણી કરવાના સેલેબ્સમાં સૌથી ઉપર હતું અને આ પહેલા પણ તેનું નામ હાઇએસ્ટ પેઇડમાં સામેલ કરવામાં આવ્યું હતું. હવે સતત ચર્ચાઓ છે કે સતત હિટ ફિલ્મો આપતાં અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ માટે 120 કરોડની ડીલ સાઇન કરી છે.

 
 
 
View this post on Instagram

One has to take it a notch higher on the style quotient when you’re standing with Bebo, killing it in black! #HTLS2019

A post shared by Akshay Kumar (@akshaykumar) onDec 6, 2019 at 4:33am PST

બોલીવુડ હંગામાની એક રિપોર્ટ પ્રમાણે, અક્ષય કુમારે અપકમિંગ ફિલ્મ (આનંદ એલ રૉય તરફથી નિર્દેશિત કરવામાં આવી રહી છે)તેની માચે 120 કરોડ રૂપિયાની ડીલ સાઇન કરી છે. હકીકતે, હાલ અક્ષય કુમાર સતત હિટ ફિલ્મો આપી રહ્યો છે અને ફિલ્મો બૉક્સ ઑફિસ પર પણ જબરજસ્ત કલેક્શન કરી રહી છે. હવે અક્ષય કુમારના નામથી જ ફિલ્મોની પસંદગી થઈ જાય છે અને તેની અસર સેટેલાઇટ અને ડિજિટલ નેટવર્ક પર પણ છે. એવામાં અક્ષય કુમારની ફીઝ પણ સતત વધતી જાય છે.

રિપોર્ટમાં કોઇ સૂત્રને આધારે કહેવામાં આવ્યું છે કે આ ડીલ સાઇન કરવામાં આવી છે. આ ડીલ સાથે જ અક્ષય કુમાર બોલીવુડનો સૌથી મોંઘો એક્ટર બની ગયો છે અને એક ફિલ્મ માટે મોટી કિંમત વસૂલ કરી રહ્યો છે. જો કે, અત્યાર સુધી ફિલ્મનું નામ સામે આવ્યું નથી અને કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં સારા અલી ખાન અને ધનુષ પણ દેખાઇ શકે છે.

 
 
 
View this post on Instagram

Thank you @twinklerkhanna for nominating me. Eating clean is not an option but a way of life for me. Here’s a glimpse at what made me spring into action this morning 🕺 Sharing how you can also make my favourite avocado on toast and my chia pudding. It’s healthy, tasty, and keeps you full for hours, not to mention high in protein 😋 *Avocado on toast* Mash a ripe avocado. Add little olive oil, I like to add Rapeseed oil to it. Add a pinch of Himalayan Pink Salt, & a dash of chaat masala if you like things flavoursome. Spread the mashed avocado on two slices of toasted barley bread or any multigrain bread. Garnish with pomegranate. *Chia Pudding* Soak 3 teaspoons of chia seeds in walnut milk, overnight. Add a little honey or cinnamon to it. Top with seasonal fruits of your choice, preferably berries. Voila Bon Appetit 🙏🏽 Now you know what’s in my dabba, I nominate @katrinakaif @bhumipednekar and @shikhardofficial to give me a peek inside their dabbas. It would be great to know more healthy food options. Don’t forget to share a photo with #WhatsInYourDabba and tag @TweakIndia

A post shared by Akshay Kumar (@akshaykumar) onJan 11, 2020 at 1:10am PST

આ પણ વાંચો : Would be Mother Kalki Koechlinની રૅર અને બ્યૂટિફુલ તસવીરો

માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ ફિલ્મની ઑફિશિયલ જાહેરાત થઈ શકે છે અને ફિલ્મ વર્ષના સેકેન્ડ હાફમાં રિલીઝ પણ થઈ શકે છે. જણાવીએ કે તાજેતરમાં સામે આવેલી ફૉર્બ્સની ટૉપ સેલેબ્સ લિસ્ટમાં તેનું નામ બીજા સ્થાને છે, જેણે 2019માં 293.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK