Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટિપ ટિપ બરસા પાની મારી કરીઅર સાથે સંકળાયેલું અગત્યનું ગીત છે: અક્ષય

ટિપ ટિપ બરસા પાની મારી કરીઅર સાથે સંકળાયેલું અગત્યનું ગીત છે: અક્ષય

21 June, 2019 09:35 AM IST | મુંબઈ

ટિપ ટિપ બરસા પાની મારી કરીઅર સાથે સંકળાયેલું અગત્યનું ગીત છે: અક્ષય

અક્ષયકુમાર અને રતન જૈન

અક્ષયકુમાર અને રતન જૈન


અક્ષયકુમારનું કહેવું છે કે ‘ટિપ ટિપ બરસા પાની’ તેની કરીઅર સાથે સંકળાયેલું મહત્વનું ગીત છે. ‘મોહરા’નું આ ગીત ખૂબ ફેમસ થયું હતું. આ ગીતને અક્ષયકુમારની ‘સૂર્યવંશી’માં રીક્રીએટ કરવામાં આવ્યું છે. અક્ષયકુમારનું એમ પણ કહેવું છે કે જો આ ગીતને કોઈ બીજા ઍક્ટરે રીક્રીએટ કર્યું હોત તો તે નિરાશ થયો હોત.




આ ગીતના રાઇટ્સ રતન જૈન પાસે છે. રતન જૈન સાથેનો જૂનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘મારા સિવાય જો કોઈ બીજા ઍક્ટરે ‘ટિપ ટિપ બરસા પાની’ને રીક્રીએટ કર્યું હોત તો હું નિરાશ થયો હોત. આ ગીત મારી અને મારી કરીઅર સાથે જોડાયેલું છે.

આ પણ વાંચો : માનસિક બીમારીએ મને ઘણુંબધું શીખવ્યું છે: દીપિકા પાદુકોણ


રતન જૈનનો આભાર માનવો એ પૂરતું નથી. એવું લાગે છે કે સમયની સાથે આપણે ખૂબ આગળ આવી ગયા છીએ. જોકે સાથે જ આપણે એટલા પાછળ પણ જઈ શકીએ છીએ.’

Whatsapp-channel Whatsapp-channel

21 June, 2019 09:35 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK