Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સૂર્યવંશી બાદ હું કૅટરિનાની ઍક્ટિંગનો ફૅન થઈ ગયો છું : અક્ષયકુમાર

સૂર્યવંશી બાદ હું કૅટરિનાની ઍક્ટિંગનો ફૅન થઈ ગયો છું : અક્ષયકુમાર

04 March, 2020 12:12 PM IST | Mumbai

સૂર્યવંશી બાદ હું કૅટરિનાની ઍક્ટિંગનો ફૅન થઈ ગયો છું : અક્ષયકુમાર

અક્ષયકુમાર અને કૅટરિના કૈફ

અક્ષયકુમાર અને કૅટરિના કૈફ


અક્ષયકુમારનું કહેવું છે કે તે ‘સૂર્યવંશી’માં કામ કર્યા બાદ કૅટરિના કૈફના કામનો ફૅન બની ગયો છે. તેમણે અગાઉ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, પરંતુ છેલ્લે તેમણે ૨૦૧૦માં આવેલી ‘તીસ માર ખાન’માં કામ કર્યું હતું. આ ફિલ્મ વિશે વાત કરતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘એક દૃશ્ય છે જેમાં કૅટરિનાએ ખૂબ જ સારું કામ કર્યું છે. આ દૃશ્ય બાદ હું તેની ઍક્ટિંગ ટૅલન્ટનો ફૅન બની ગયો છું.

આ પણ વાંચો : નિર્ભયા કેસમાં આરોપીની ફાંસીમાં વિલંબ થતાં ભડક્યા રિશી કપૂર



પહેલાં હું તેની સુંદરતાનો કાયલ હતો, પરંતુ આ ફિલ્મ બાદ હું તેની ઍક્ટિંગનો ફૅન બની ગયો છું. તેણે આ ફિલ્મમાં ખૂબ જ સારું કામ કર્યું છે. તેણે જ્યારે કરીઅરની શરૂઆત કરી હતી ત્યારે તેને હિન્દીનો એક શબ્દ પણ નહોતો આવડતો, પરંતુ આજે તે ઇન્ડસ્ટ્રીના બિગ સ્ટાર્સ સાથે કામ કરી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2020 12:12 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK