અક્કી આ ફિલ્મમાં ડબલ રોલ કરશે અને બન્ને પોલીસ-ઑફિસરના રોલમાં હશે. એક ઑફિસર પ્રામાણિક અને ઈમાનદાર તરીકે બતાવવામાં આવશે જ્યારે બીજો ભ્રષ્ટ ઑફિસરનો રોલ કરશે.
પ્રભુ દેવાના દિગ્દર્શન હેઠળની આ ફિલ્મ તેલુગુ ‘વિક્રમાકુર્ડુ’ની રીમેક છે અને મૂળ ફિલ્મમાં ભ્રષ્ટ પોલીસ-ઑફિસરના પાત્રના સ્થાને એક નાનકડા ગામના ચોરને રાખવામાં આવ્યો હતો. ખબરો અનુસાર ‘રાઉડી રાઠોડ’ની શરૂઆત એ રીતે થશે કે સાચા અને ઈમાનદાર ઑફિસર ડાકુઓના રસ્તામાં આવતો હોય છે અને તેના આ દુશ્મનો ઑફિસરની હત્યા કરી નાખે છે અને તેના સ્થાને ભ્રષ્ટ માણસને ઑફિસર બનાવીને મોકલે છે.
આ સીક્વલમાં અક્ષયકુમાર સાથે સોનાક્ષી સિંહા જોવા મળશે અને અત્યારે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મ જૂન ૨૦૧૨માં રિલીઝ થાય એવી સંભાવનાઓ છે.
Total Timepass: દો બારાનું શૂટિંગ શરૂ કર્યું તાપસી અને અનુરાગે
7th March, 2021 15:05 ISTરામ સેતુમાં અક્ષયકુમાર સાથે જોવા મળશે જૅકલિન અને નુશરત?
5th March, 2021 11:44 ISTઅહાન શેટ્ટીનું પોસ્ટર લૉન્ચ કર્યું અક્ષયકુમારે
3rd March, 2021 11:46 ISTજે દેશી રસી કોવૅક્સિન પર વિપક્ષોએ ઊભા કર્યા હતા સવાલ, એ જ પીએમ મોદીએ મુકાવી
2nd March, 2021 10:08 IST