Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ચંકી પાન્ડેની ઓવરઍક્ટિંગના પૈસા કટ કરવા કેમ કહ્યું અક્ષયકુમારે?

ચંકી પાન્ડેની ઓવરઍક્ટિંગના પૈસા કટ કરવા કેમ કહ્યું અક્ષયકુમારે?

30 September, 2019 03:20 PM IST | મુંબઈ

ચંકી પાન્ડેની ઓવરઍક્ટિંગના પૈસા કટ કરવા કેમ કહ્યું અક્ષયકુમારે?

અક્ષયકુમાર અને ચંકી પાન્ડે

અક્ષયકુમાર અને ચંકી પાન્ડે


અક્ષયકુમારે તેના ‘હાઉસફુલ 4’ના કો-સ્ટાર ચંકી પાન્ડેની ઓવર ઍક્ટિંગ માટે પૈસા કાપવાની વાત કહી છે. ચંકી પાન્ડેએ અક્ષયકુમાર સાથેનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કર્યો હતો. આ ફોટોમાં તે અક્ષયકુમારના માથા પર કિસ કરી રહ્યો છે. આ ફોટોને ટ્‍‍વિટર પર શૅર કરીને ચંકી પાન્ડેએ ટ્વીટ કર્યું હતું કે ‘બૅટમૅન અને જોકર, બાલા અને પાસ્તા. ‘હાઉસફુલ 4’. ૩૩ વર્ષ, ચાર ફિલ્મો અને અગણિત યાદો. થૅન્ક યુ માય ફ્રેન્ડ અક્ષયકુમાર.’

આ પણ વાંચો : આલિયા ભટ્ટ સાથે ગંગુબાઈમાં જોવા મળશે કાર્તિક આર્યન?



ચંકી પાન્ડેના આ ટ્વીટનો અક્ષયકુમારે મજાકમાં જવાબ આપ્યો છે. ચંકી પાન્ડેને રિપ્લાય આપતાં અક્ષયકુમારે એક ફોટો શૅર કર્યો હતો. એ ફોટો અક્ષયકુમારની જ એક ફિલ્મના સીનનો છે. એ ફોટો પર લખ્યું છે કે પચાસ રૂપિયા કાટ ઓવરઍક્ટિંગ કા.


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2019 03:20 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK