અક્કીએ ધમાકાભેર ઊજવ્યો પોતાના બૉડીગાર્ડનો બર્થ-ડે

Published: 7th November, 2012 05:48 IST

સોમવારે અક્ષયકુમાર અસિન સાથે લોખંડવાલા વિસ્તારમાં ‘ખિલાડી ૭૮૬’ના શૂટિંગમાં વ્યસ્ત જોવા મળ્યો હતો.

જોકે તે પોતાના કામમાં વ્યસ્ત હોવા છતાં એ દિવસે પોતાના બૉડીગાર્ડ શ્રીના બર્થ-ડેનું સેલિબ્રેશન કરવાનું નહોતો ભૂલ્યો. તેણે એ દિવસની ઉજવણી કરવા માટે બે મોટી કેક ઑર્ડર કરી હતી અને પછી તેની વૅનિટી વૅનમાં ફિલ્મના તમામ કલાકારો અને કસબીઓ સાથે એ દિવસની ઉજવણી કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK