Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મી ગૉડ અક્ષયકુમારની બાઇકની નંબર-પ્લેટ પર ત્રણ ધર્મોનાં સિમ્બૉલ

ફિલ્મી ગૉડ અક્ષયકુમારની બાઇકની નંબર-પ્લેટ પર ત્રણ ધર્મોનાં સિમ્બૉલ

23 August, 2012 06:06 AM IST |

ફિલ્મી ગૉડ અક્ષયકુમારની બાઇકની નંબર-પ્લેટ પર ત્રણ ધર્મોનાં સિમ્બૉલ

ફિલ્મી ગૉડ અક્ષયકુમારની બાઇકની નંબર-પ્લેટ પર ત્રણ ધર્મોનાં સિમ્બૉલ


akshay-bikeઆ ફિલ્મમાં અક્ષય બાઇક પર ફરતા મૉડર્ન જમાનાના ગૉડ એટલે કે ભગવાનનો રોલ કરી રહ્યો છે. ફિલ્મમાં અક્ષય જે બાઇક વાપરે એની નંબર-પ્લેટ પણ રસપ્રદ છે, કારણ કે એમાં હિન્દુ ધર્મના પ્રતીક ‘ૐ’, મુસ્લિમ ધર્મના પ્રતીક ‘૭૮૬’ અને ખ્રિસ્તી ધર્મના પ્રતીક ‘ક્રૉસ’ એમ ત્રણ ધર્મોના સિમ્બૉલનો સમાવેશ કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2012 06:06 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK