અક્કી છે અંતર્યામી
જોકે પછી તેણે સંદેશો આપી દીધો હતો કે તે માંદગીને કારણે આ શોમાં હાજરી નહીં આપી શકે. હવે આ એપિસોડનું શૂટિંગ તો શુક્રવારે હોય છે અને એટલે લાગે છે કે અક્કી અંતર્યામી બની ગયો છે જેના કારણે તેને પોતાની માંદગીનો પૂર્વાભાસ થઈ ગયો હતો.
ADVERTISEMENT