અક્કીએ ફિલ્મ માટે ખરીદ્યાં ત્રણ લાખનાં ડિઝાઇનર શૂઝ

Published: 26th November, 2012 03:19 IST

અક્ષયકુમારને શૂઝ ભેગાં કરવાનો બહુ શોખ છે અને પસંદગીનાં શૂઝ ખરીદતી વખતે તે ક્યારેય પૈસા સામે નથી જોતો.

હાલમાં અક્ષય ન્યુ યૉર્ક ગયો હતો ત્યારે તેણે ન્યુ યૉર્કના ખ્યાતનામ ડિઝાઇનર પાસેથી લગભગ ત્રણ લાખ રૂપિયાનાં ડિઝાઇનર શૂઝ ગમી જતાં ખરીદી લીધાં હતાં. ત્યાર બાદ અક્કીએ પોતાનાં આ ૩ લાખ રૂપિયાનાં શૂઝ આગામી ફિલ્મ ‘ખિલાડી ૭૮૬’ના ઘણા બધા હિસ્સાઓ પણ પહેર્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK