Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષયે પોતાના ટેક્નિશ્યનોને આપ્યું ૧૨,૮૦,૦૦૦નું બોનસ

અક્ષયે પોતાના ટેક્નિશ્યનોને આપ્યું ૧૨,૮૦,૦૦૦નું બોનસ

05 December, 2012 06:31 AM IST |

અક્ષયે પોતાના ટેક્નિશ્યનોને આપ્યું ૧૨,૮૦,૦૦૦નું બોનસ

અક્ષયે પોતાના ટેક્નિશ્યનોને આપ્યું ૧૨,૮૦,૦૦૦નું બોનસ







અક્ષયને લાગ્યું કે તેમને મળતું વેતન ઓછું છે તો તેણે બધાને બોનસ આપવાનું નક્કી કર્યું. ફિલ્મનું શૂટિંગ પત્યું એ જ દિવસે તેણે બધા ટેક્નિશ્યનોમાં ગ્રેડ પ્રમાણે બોનસ વહેંચ્યું હતું. ટેક્નિશ્યનોને તેમના કામ પ્રમાણે ‘એ’, ‘બી’ અને ‘સી’ ગ્રેડમાં છૂટા પાડીને અક્ષયે ૮૮ જેટલા સ્ટાફ-મેમ્બરોમાં કુલ ૧૨,૮૦,૦૦૦ રૂપિયા વહેંચ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2012 06:31 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK