Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઍરફોર્સ ઑફિસરના લુકમાં છવાઈ ગયો અજય દેવગન

ઍરફોર્સ ઑફિસરના લુકમાં છવાઈ ગયો અજય દેવગન

03 January, 2020 05:35 PM IST | Mumbai Desk

ઍરફોર્સ ઑફિસરના લુકમાં છવાઈ ગયો અજય દેવગન

ઍરફોર્સ ઑફિસરના લુકમાં છવાઈ ગયો અજય દેવગન


અજય દેવગન તેની ‘ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’માં ઍરફોર્સ ઑફિસરના લુકમાં દમદાર દેખાઈ રહ્યો છે. આ ફિલ્મમાં તે સ્ક્વૉડ્રન લીડર વિજય કર્ણિકના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ૧૪ ઑગસ્ટે રિલીઝ થવાની છે. ફિલ્મમાં સંજય દત્ત, સોનાક્ષી સિંહા, રાણા દગુબટ્ટી, ઍમી વિર્ક અને વિદ્યુત જામવાલ અગત્યના રોલમાં જોવા મળવાનાં છે. ઍરફોર્સ ઑફિસરનો યુનિફૉર્મ પહેરેલો અજય દેવગનનો ફોટો ટ્‍‍વિટર પર આ ફિલ્મના ડિરેક્ટર અભિષેક દુધૈયાએ શૅર કરીને ટ્વીટ કર્યો હતો કે ‘મારા માટે આ ગર્વની બાબત છે કે મારી આવનારી ફિલ્મમાં અજય દેવગન સર સ્ક્વૉડ્રન લીડર વિજય કર્ણિકના રોલમાં જોવા મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2020 05:35 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK