Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્વિમીંગ પૂલમાં એન્જૉય કરતાં જોવા મળ્યા અજય દેવગન અને દીકરો યુગ

સ્વિમીંગ પૂલમાં એન્જૉય કરતાં જોવા મળ્યા અજય દેવગન અને દીકરો યુગ

01 July, 2019 09:57 AM IST | મુંબઈ

સ્વિમીંગ પૂલમાં એન્જૉય કરતાં જોવા મળ્યા અજય દેવગન અને દીકરો યુગ

સ્વિમીંગ પૂલમાં એન્જૉય કરતાં જોવા મળ્યા અજય દેવગન અને દીકરો યુગ


અજય દેવગન અને તેનો દીકરો યુગ હાલમાં સ્વિમીંગ પૂલમાં એન્જૉય કરતાં જોવા મળ્યા હતાં. કાજોલે તેમનો ફોટો શૅર કર્યો છે. ફૅમિલી ટાઇમ એન્જૉય કરવા માટે દેવગન પરિવાર સાથે નિકળ્યા છે. થોડાં સમય પહેલાં જ કાજોલે રોડ ટ્રિપનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. અજય દેવગન અને યુગનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાજોલે કૅપ્શન આપી હતી કે ‘આસપાસની બધી સુંદર વસ્તુઓ વિશે વિચારી રહ્યાં છીએ. ક્યાંક પહાડોની વચ્ચે.’


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2019 09:57 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK