Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઐશ્વર્યાનું ડબલ સેલિબ્રેશન પરંતુ બેટી આરાધ્યાના બેહાલ, જુઓ તસવીરોમાં

ઐશ્વર્યાનું ડબલ સેલિબ્રેશન પરંતુ બેટી આરાધ્યાના બેહાલ, જુઓ તસવીરોમાં

02 November, 2012 05:53 AM IST |

ઐશ્વર્યાનું ડબલ સેલિબ્રેશન પરંતુ બેટી આરાધ્યાના બેહાલ, જુઓ તસવીરોમાં

ઐશ્વર્યાનું ડબલ સેલિબ્રેશન પરંતુ બેટી આરાધ્યાના બેહાલ, જુઓ તસવીરોમાં



આ અવૉર્ડ આપવાનું ફંક્શન ગઈ કાલે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સની સોફીટેલ હોટેલમાં રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેણે કેક પણ કાપી હતી. તેની સાથે સસરા અમિતાભ અને પતિ અભિષેક ઉપરાંત દીકરી આરાધ્યા પણ હતી. આરાધ્યા મિડિયાને આટલી સ્પષ્ટ પહેલી વાર દેખાઈ હતી. થોડીક વાર તેને મમ્મીથી દૂર થવું પડ્યું ત્યારે પપ્પા પાસે હોવા છતાં તે રડવા માંડી હતી. ઐશ્વર્યા ૩૯ પૂરાં કરીને ૪૦મા વર્ષમાં પ્રવેશી છે. તસવીરો : સત્યજિત દેસાઈ



Abhishek Bachchan with Aaradhya



પિતા અભિષેક રડતી આરાધ્યાને ચૂપ કરાવવાની કોશિશ કરી રહ્યો છે.



 




Whatsapp-channel Whatsapp-channel

02 November, 2012 05:53 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK