Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Cannes 2019: વ્હાઈટ ગાઉનમાં ગજબની ખૂબસુરત લાગી ઐશ્વર્યા

Cannes 2019: વ્હાઈટ ગાઉનમાં ગજબની ખૂબસુરત લાગી ઐશ્વર્યા

21 May, 2019 09:26 AM IST | ફ્રાંસ

Cannes 2019: વ્હાઈટ ગાઉનમાં ગજબની ખૂબસુરત લાગી ઐશ્વર્યા

જુઓ ઐશ્વર્યાના જલવા

જુઓ ઐશ્વર્યાના જલવા


ગોલ્ડન મરમેઈડ લૂકમાં લોકોના મન મોહ્યા બાદ બીજા દિવસે ઐશ્વર્યા વ્હાઈટ ગાઉનમાં જોવા મળી. આશી સ્ટુડિયોના આ આઉટફિટમાં ઐશ્વર્યા જ્યારે રેડ કાર્પેટ પર ઉતરી ત્યારે લોકો તેને જોતા જ રહી ગયા.

AISHWARYA RAI ON CANNES




વ્હાઈટ ગાઉન સાથે ઐશ્વર્યાની ડાયમંડ એસેસરીઝ, ગોલ્ડન નેઈલ્સ, સિલ્વર આઈસ અને પિંક લિપ્સ તેના લુકને કોમ્પ્લીમેન્ટ કરતા હતા. રવિવારે ઐશ્વર્યા કાન્સના રેડ કાર્પેટ પર આરાધ્યા સાથે જોવા મળી હતી. જેમાં તે ગોલ્ડન ગાઉનમાં હતી. આરાધ્યાએ યલો ડ્રેસમાં જોવા મળી હતી.


AISHWARYA RAI ON CANNES

AISHWARYA RAI ON CANNES


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2019 09:26 AM IST | ફ્રાંસ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK