વર્લ્ડ એઇડ્સ ડે નિમિત્તે ઐશ્વર્યાએ બરાબર નિભાવી પોતાની ફરજ

Published: 2nd December, 2012 05:06 IST

ઐશ્વર્યા રાય બચ્ચન એઇડ્સ વિશે જાગૃતિ ફેલાવવા માટેના પ્રોજેક્ટની ગ્લોબલ ગુડવિલ ઍમ્બેસેડર છે.

ગઈ કાલે વર્લ્ડ એઇડ્સ દિવસ હતો એ નિમિત્તે ઐશ્વર્યાએ સાયનમાં આવેલી સાયન હૉસ્પિટલમાં હાજરી આપીને લોકોમાં આ રોગ વિશે જાગૃતિ ફેલાવવાની પોતાની ફરજ બજાવી હતી.

તસવીર : સત્યજિત દેસાઈ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK