બૉલીવુડ ઇન્ડસ્ટ્રીનો રૉયલ પરિવાર 'બચ્ચન પરિવાર' ક્રિસમસ 2020 સ્પેશિયલ અંદાજમાં સેલિબ્રેટ કરે છે. આ અવસરે આખો પરિવાર સાથે આવ્યો છે. જલસા બંગલામાં ક્રિસમસ 2020ના અવસરે ડિનર રાખવામાં આવ્યું. આમાં ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, આરાધ્યા બચ્ચન, નવ્યા નવેલી, શ્વેતા બચ્ચન, જયા બચ્ચન, અગસ્ત્યા અને અમિતાભ બચ્ચન સામેલ થયા. તેમની સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થઈ રહી છે.
ઘણાં સમય પછી આખો પરિવાર સાથે આવ્યો છે. નવ્યા નવેલીએ તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પબ્લિક કર્યું છે. તેમણે આ અવસરે તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે. આ દરમિયાન બધાં ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં દેખાયા છે. બધાએ લાલ, કાળા અને વ્હાઇટ આઉટફિટ પહેર્યા હતા.
View this post on Instagram
કોરોનાવાયરસ પછી બચ્ચન પરિવાર એકઠો થયો. અમુક સમય પહેલા ઐશ્વર્યા, અભિષેક, આરાધ્યા અને અમિતાભ બચ્ચન કોવિડ 19 પૉઝિટીવ આવ્યા હતા. જો કે, ફોટોઝ શૅર કરતા નવ્યાએ કોઇ કૅપ્શન લખ્યું નથી.
આ સિવાય નવ્યા પછી ભાઈ અગસ્ત્યાએ પણ પોતાનો સોશિયલ મીડિયા અકાઉન્ટ પબ્લિક કર્યો. જણાવવાનું કે બન્ને ભાઈ બહેન ખૂબ જ સારી ફૅન ફૉલોઇંગ શૅર કરે છે.
જાવેદ અખ્તર માનહાનિ કેસમાં કંગના વિરુદ્ધ કૉર્ટે જાહેર કર્યું વૉરન્ટ
1st March, 2021 15:22 ISTરાખીની મમ્મીની સારવાર માટે હંમેશાં મદદ કરવાની તત્પરતા દેખાડી સોહેલ ખાને
1st March, 2021 13:42 ISTસપરિવાર સરદાર કા ગ્રૅન્ડ સન જોવાની અપીલ કરી અર્જુન કપૂરે
1st March, 2021 13:37 ISTજે ઘરેથી કરીઅરની શરૂઆત કરી હતી એ જ ઘરમાં ફરીથી પહોંચતાં ખુશ થઈ ભૂમિ
1st March, 2021 13:28 IST