Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અભિ-ઍશ વહેલી સવારે ચાર વાગ્યે જોવા મળ્યાં શાહરુખ ખાનના ઘર પાસે

અભિ-ઍશ વહેલી સવારે ચાર વાગ્યે જોવા મળ્યાં શાહરુખ ખાનના ઘર પાસે

03 November, 2012 08:02 AM IST |

અભિ-ઍશ વહેલી સવારે ચાર વાગ્યે જોવા મળ્યાં શાહરુખ ખાનના ઘર પાસે

અભિ-ઍશ વહેલી સવારે ચાર વાગ્યે જોવા મળ્યાં શાહરુખ ખાનના ઘર પાસે


આ દિવસે કિંગ ખાનને બર્થ-ડેની શુભકામના આપવા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન બાંદરાના બૅન્ડસ્ટૅન્ડમાં આવેલા તેના બંગલો મન્નતમાં ગયાં હતાં. ગઈ કાલે વહેલી સવારે ૪ વાગ્યે તેઓ મન્નતની બહાર જોવા મળ્યાં હતાં. લાગે છે કે  બચ્ચનપરિવાર અને શાહરુખ ખાન વચ્ચેનો ઝઘડો હવે ભૂતકાળની વાત બની ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2012 08:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK