Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તૈમુરના કારણે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા પાડોશીઓ

તૈમુરના કારણે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા પાડોશીઓ

05 May, 2019 03:09 PM IST | મુંબઈ

તૈમુરના કારણે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા પાડોશીઓ

તૈમુરના કારણે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા પાડોશીઓ


તૈમુર અલી ખાન ક્યૂટનેસને કારણે સોશિયલ મીડિયા સેન્સેશન બની ચૂક્યો છે. તૈમુરના ફોટોઝ જોતજોતામાં સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ જાય છે. એટલે જ તેના ફોટોઝ લેવા માટા પાપારાઝીઓ લાઈન લગાવે છે. પરંતુ તૈમુરની આ જ પોપ્યુલારિટીનો મામલો હવે પોલીસ સ્ટેશન પહોંચી ચૂક્યો છે.

તૈમુરની પોપ્યુલારિટીને કારણએ સૈફ અલી ખાન અને કરીના કપૂરના પાડોશીઓ પરેશાન થઈ રહ્યા છે. એટલે સુધી કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. છોટે નવાબની પોપ્યુલારિટીને મામલે પાડોશીએએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જો કે આ ફરિયાદ તૈમુર સામે નહીં પરંતુ પાપારાઝીઓ સામે કરવામાં આવી છે.



આ પણ વાંચોઃ આવી છે તૈમુરની નવી હેર સ્ટાઈલ, સોશિયલ મીડિયામાં છવાયા ફોટોઝ


મળતી માહિતી પ્રમાણે તૈમુરના એક્સ્લુઝિવ ફોટોઝ લેવા માટે પાપારાઝીઓની ભીડ લાગે છે. તૈમુરના લેટેસ્ટ ફોટો માટે રોજે સવારે સાંજે પાપારાઝી તૈમુરના ઘરની બહાર ભેગા થવાને કારણે પાડોશીઓને પરેશાનીનો સામનો કરવો પડે છે. પરિણામે સૈફ-કરીનાના પાડોશીઓએ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ બાદ પોલીસે પાપારાઝીઓને સૈફ-કરીનાના ઘરની બહારથી હટાવી દીધા છે.

 


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2019 03:09 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK