Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ટોની કક્કર સાથે ગીતમાં જોવા મળશે બિગ-બૉસની આ કન્ટેસ્ટન્ટ, જુઓ કોણ છે

ટોની કક્કર સાથે ગીતમાં જોવા મળશે બિગ-બૉસની આ કન્ટેસ્ટન્ટ, જુઓ કોણ છે

11 July, 2020 05:02 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ટોની કક્કર સાથે ગીતમાં જોવા મળશે બિગ-બૉસની આ કન્ટેસ્ટન્ટ, જુઓ કોણ છે

ટોની કક્કર

ટોની કક્કર


ટેલિવિઝનનો સૌથી ચર્ચિત અને વિવાદિત શૉ બિગ-બૉસ 13ની કન્ટેસ્ટન્ટ શહેનાઝ ગિલ અને નેહા કક્કરનો ભાઈ ટોની કક્કર એક ગીતમાં સાથે જોવા મળવાના છે. બન્નેનું નવું ગીત કુર્તા પજામામાં રિલીઝ થવા જઈ રહ્યું છે. ટોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અઉકાન્ટ પર આ વાતની જાણકારી આપી છે. પોસ્ટ શૅર કરતા ટોની કક્કરે લખ્યું છે, 'કુર્તા પજામા', શહેનાઝ ગિલ સાથે. 17 જૂલાઈએ રિલીઝ થશે.




ગીતના પોસ્ટરમાં શહેનાઝ ગિલ કાળા રંગના ઑફ-શૉલ્ડર ડ્રેસમાં દેખાઈ રહી છે, જ્યારે ટોની કક્કર એક ફન્કી ડ્રેસઅપમાં નજર આવી રહ્યો છે. રાહુલ શેટ્ટીએ કુર્તા પજામા સૉન્ગનું નિર્દેશન કર્યું છે. જણાવી દઈએ કે આની પહેલા શહેનાઝલ ગિલ દર્શન રાવલ સાથે 'ભૂલા દૂંગા'માં સિદ્ધાર્થ શુક્લા સાથે નજર આવી હતી.

બિગ-બૉસ 13 વિનર સિદ્ધાર્થ શુક્લા સાથે શહેનાઝ ગિલની જોડી લોકોને 'ભૂલા દૂંગા' સૉન્ગમાં પસંદ કરવામાં આવી હતી. અને બન્નેના ગીતને યૂ-ટ્યૂબ પર અત્યાર સુધી 7 કરોડ લોકોએ જોઈ ચૂક્યા છે. ગીતમાં શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થની રોમાન્ટિક કેમિસ્ટ્રી જોઈને લોકો બન્નેના દીવાના થઈ ગયા છે. દર્શન રાવલ દ્વારા ગવાયેલા આ ગીતમાં હાર્ટબ્રેક અને પ્યારની વાર્તાને ઘણી સારી રીતે દર્શાવવમાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2020 05:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK