Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અબરામ-આરાધ્યા હશે મારા અને કાજોલ પછી બૉલીવુડની આગામી બેસ્ટ જોડી : શાહરુખ

અબરામ-આરાધ્યા હશે મારા અને કાજોલ પછી બૉલીવુડની આગામી બેસ્ટ જોડી : શાહરુખ

19 December, 2015 06:02 AM IST |

અબરામ-આરાધ્યા હશે મારા અને કાજોલ પછી બૉલીવુડની આગામી બેસ્ટ જોડી : શાહરુખ

અબરામ-આરાધ્યા હશે મારા અને કાજોલ પછી બૉલીવુડની આગામી બેસ્ટ જોડી : શાહરુખ


srk kajol


રણવીર-દીપિકા, રણબીર-દીપિકા, સિદ્ધાર્થ-આલિયા અને સોનમ-ફવાદમાંથી કઈ શ્રેષ્ઠ જોડી છે એમ પૂછતાં શાહરુખે કહ્યું હતું કે ‘અબરામ અને આરાધ્યાની.’

શાહરુખે પોતાના દીકરા અને ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યાનું નામ લેતાં કાજોલે વાત અટકાવતાં શાહરુખને યાદ કરાવ્યું હતું કે અબરામ કરતાં આરાધ્યા મોટી છે. ત્યારે શાહરુખે કાજોલને જવાબ આપતાં કહ્યું હતું કે ‘શું હું તારા કરતાં યુવાન હોત તો તું મારી સાથે રોમૅન્સ ન કરત? પ્યારની કોઈ ઉંમર નથી હોતી.’


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2015 06:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK