Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાયલી જેનરનો નહીં, હવે દુઆ લિપાનો ફૅન છે દિલજિત

કાયલી જેનરનો નહીં, હવે દુઆ લિપાનો ફૅન છે દિલજિત

27 July, 2019 01:19 PM IST | મુંબઈ

કાયલી જેનરનો નહીં, હવે દુઆ લિપાનો ફૅન છે દિલજિત

દિલજિત

દિલજિત


દિલજિત દોસાંજે જણાવ્યું હતું કે તે કાયલી જેનરનો ફૅન છે. જોકે હવે તેને દુઆ લિપા ગમવા લાગી છે. કાયલી એક અમેરિકન મૉડલ અને રિયલિટી સ્ટાર છે. દુઆ લિપા અમેરિકન સિંગર છે.

kylie



દિલજિતને કાયલી એટલી પસંદ છે કે તે તેની દરેક પોસ્ટને લાઇક અને કમેન્ટ કરે છે અને એ જગજાહેર છે. આ વિશે પૂછતાં દિલજિતે કહ્યું હતું કે ‘કાયલી સારી છે. હું તેનો ફૅન છું. જોકે હવે હું દુઆ લિપાનો ફૅન છું.’


આ પણ વાંચો : દ્રષ્ટિ ધામીઃ ટીવીની સૌથી વધુ કમાતી એક્ટ્રેસ છે આ મિઠડી ગુજરાતણ

દુઆ લિપા સાથે કામ કરવાનો છે એ વિશે પૂછવામાં આવતાં દિલજિતે કહ્યું હતું કે ‘હું તેનાં પર કમેન્ટ કરું એનો એ અર્થ નથી કે મારે તેની સાથે કામ કરવું છે. હું તેમની સાથે કામ કરવા વિશે નથી વિચારતો. હું તો માત્ર તેમનો ફૅન છું.’


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2019 01:19 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK