Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આફતાબ શિવદાસાનીએ પત્ની નીન દુસાંજ સાથે મળીને શરૂ કર્યું પ્રોડક્શન-હાઉસ

આફતાબ શિવદાસાનીએ પત્ની નીન દુસાંજ સાથે મળીને શરૂ કર્યું પ્રોડક્શન-હાઉસ

21 July, 2020 08:30 AM IST | Mumbai Desk
Agencies

આફતાબ શિવદાસાનીએ પત્ની નીન દુસાંજ સાથે મળીને શરૂ કર્યું પ્રોડક્શન-હાઉસ

આફતાબ શિવદાસાની અને પત્ની નીન દુસાંજ

આફતાબ શિવદાસાની અને પત્ની નીન દુસાંજ


આફતાબ શિવદાસાનીએ વાઇફ નીન દુસાંજ સાથે મળીને માઉન્ટ ઝેન મીડિયા નામની પ્રોડક્શન કંપની શરૂ કરી છે. એના માધ્યમથી ફિલ્મ્સ, ઑનલાઇન શોઝ અને ડૉક્યુમેન્ટરીઝ બનાવવામાં આવશે. જોકે આફતાબે આ અગાઉ ૨૦૦૯માં ‘આઓ વિશ કરે’ નામની ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. પોતાના પ્રોડક્શન હાઉસ વિશે આફતાબે કહ્યું હતું કે ‘પહેલાં મેં ફિલ્મ પ્રોડ્યુસ કરી હોવાથી હું સિનેમાનાં બિઝનેસથી અવગત છું. આ જ એક્સાઇટિંગ સમય છે કે જ્યારે ધારદાર, કન્ટેમ્પરરી અને આકર્ષક કન્ટેન્ટને ડેવલપ કરી શકાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2020 08:30 AM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK