Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આદિત્યને મળ્યો મહિલા ચાહકનો લોહીથી લખેલો પત્ર

આદિત્યને મળ્યો મહિલા ચાહકનો લોહીથી લખેલો પત્ર

20 November, 2014 04:58 AM IST |

આદિત્યને મળ્યો મહિલા ચાહકનો લોહીથી લખેલો પત્ર

આદિત્યને મળ્યો મહિલા ચાહકનો લોહીથી લખેલો પત્ર


aditya rao kapoor





આ પત્ર આદિત્યને તેના મુંબઈમાં આવેલા ઘરના સરનામા પર મળ્યો હતો અને એ સમયે આદિત્ય જમ્મુ-કાશ્મીરમાં ‘ફિતૂર’નું શૂટિંગ કરી રહ્યો હતો. અલીગઢની આ મહિલા ચાહકે આદિત્ય સાથે પરણવાની વાત વારંવાર પોતાના પત્રમાં લખી હતી. જોકે આદિત્યના ઘરે આ પત્ર પહોંચતાં તેના સ્ટાફે તેને ફોન કરીને આ વાતની જાણ કરી હતી. આમ તેના ઘણા ચાહકો ઈ-મેઇલ મોકલે છે, પણ લોહીથી લખેલો આવો પહેલો પત્ર આદિત્યને પહેલી વાર મળ્યો હતો. લોકોનો પોતાના પ્રત્યે પ્રેમ જોઈને આદિત્ય ખુશ તો છે, પણ સાથે આવા કારસ્તાન પર શું જવાબ દેવો એ વિશે પણ તે ચિંતત છે.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2014 04:58 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK