Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’માં હિરોઇનની પસંદગીને લઈને આમિર અને આદિત્ય વચ્ચે મતભેદ?

‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’માં હિરોઇનની પસંદગીને લઈને આમિર અને આદિત્ય વચ્ચે મતભેદ?

15 October, 2016 06:48 AM IST |

‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’માં હિરોઇનની પસંદગીને લઈને આમિર અને આદિત્ય વચ્ચે મતભેદ?

 ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’માં હિરોઇનની પસંદગીને લઈને આમિર અને આદિત્ય વચ્ચે મતભેદ?


aamir aditya

યશરાજ ફિલ્મ્સ હેઠળ બની રહેલી આ ફિલ્મમાં હિરોઇન તરીકે આદિત્ય ચોપડા વાણી કપૂરને પસંદ કરવા માગે છે, જેણે ‘બેફિકરે’માં રણવીર સિંહ સાથે કામ કર્યું છે. જોકે આમિર આદિત્યની આ પસંદ સાથે ખુશ નથી. આમિર આ ફિલ્મમાં જાણીતી ઍક્ટ્રેસને પસંદ કરવા માગે છે. જોકે આ ફિલ્મમાં આમિરની વાત માનવામાં આવે કે પછી આદિત્યની એ તો હિરોઇનની જાહેરાત થયા બાદ જ ખબર પડશે.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2016 06:48 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK